SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ જ પંચ પરમેષ્ઠીની સ્તુતિ સકળ મંગળ મહિંમંગળ, પ્રથમ મંગળ ગણું જેને, પ્રભુ તે પંચ પરમેષ્ટી, નમું છું ભાવથી તેને. અરિહન્ત જિનેશ્વર જે, જીતીને રાગોને; વર્યા છે જ્ઞાન કેવળને, નમું છું ભાવથી તેને. બીજા છે સિદ્ધ પરમાત્મા, કરીને ભસ્મ કર્મને, બિરાજે મુક્તિ પદમાં જે, નમું છું ભાવથી તેને. ધરી ચારિત્ર આચાર્યો, ધરાવે ભવ્ય અને વિદ્યારે કર્મના મળને, નમું છું ભાવથી તેને ભણવે જે ઉપાધ્યાયે, સકળ સિદ્ધાંત સમજીને રમે છે જ્ઞાનના દાને, નમું છું ભાવથી તેને. અખિલ લેકે મુનિરાજે. જગતના મોહ મારીને ગુંથાયા આત્મ શુદ્ધિમાં, નમું છું ભાવથી તેને અમારી આત્મ શુદ્ધિને, વહાલે મંત્ર બેલીને હવે લેવા અમર પદને, નમું છું ભાવથી તેને. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004856
Book TitleSamarth Samadhan Part 1
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy