________________
ભાગ પહેલે
[ ૧૬૭ પ્રશ્ન ૬૧૮ –ગણધર મહારાજે ગૂંથેલા સૂત્રમાં તીર્થકર ભગવાનનાં નામની સાથે “શ્રી” શબ્દ કેમ ન લગાવ્યો? આનું શું કારણ છે?
જવાબ:–ગણધર સર્વાક્ષર સન્નિપાતિ (બધાં અક્ષરનાં જાણનાર) હોય છે. જ્યાં જરૂરત હોય છે, ત્યાં તેવા અક્ષરે રાખે છે.
પ્રશ્ન ૧૯–ભગવતી શતક ૨૯ માં પ્રથમ સૂત્ર-દેવતાને નમસ્કાર કર્યા, તો બીજા શતકમાં કેમ ન કર્યા? આનું શું કારણ છે?
જવાબ :સૂત્ર-દેવને નમસ્કાર ૨૩ મા શતકનાં સિવાય ૧૫મા અને ૨૬મા શતકમાં પણ છે. અવિનીતપણું અને દુશ્મનપણું છૂટવાને ૧૫ મા માં, અનન્તકાયથી છૂટવાને ૨૩ મા માં અને કર્મબંધથી છૂટવાને ૨૬ મા માં કરેલા છે. તથા વિનાશને માટે પણ કરાય છે.
પ્રશ્ન દ૨૦-દેવતા, મનુષ્ય અને મનુષ્યણુને ઉપાડીને તિર્થો લોકમાં તો લઈ જાય છે, પરંતુ ઊંચા નીચા લોકમાં ક્યાં સુધી લઈ જાય છે? આનું પ્રમાણુ શું ?
જવાબ:–નવમા શતકના ૩૧ મા ઉદ્દેશમાં બતાવ્યા પ્રમાણે મનુષ્ય, મનુષ્યણીનું સંહરણ (હરણ) ઊંચા પંડગ-વન સુધી અને નીચા પાતાલ કલશ કે ભવન (ભવનવાસીદેવેનાં રહેઠાણ) સુધી થવાનો સંભવ છે.
પ્રશ્ન દ૨૧ –પૃથ્વી વગેરેમાં સંહનન (સંઘયણ) કેવી રીતે સમજવું ?
જવાબ :–ઔદારિક શરીરવાળા જીવ, ઔદારિક શરીરનું સંહનન કરીને શક્તિ વધારે પિદા કરે છે. તેથી તે પૃથ્વી વગેરે જીવેનું સંહનન ફરમાવ્યું છે, પરંતુ હાડ. નાડી, નસ જાળરુપ પ્રગટ સંહનન પૃથ્વી વગેરેને દેખાતા નથી, આ ભાવ જવાભિગમના અર્થમાં છે. આ અપેક્ષાથી પૃથ્વી વગેરેને અસંહનની પ્રથમ કર્મગ્રંથની ૩૯ મી ગાથાના અર્થમાં કહી છે.
પ્રશ્ન દ૨૨ –મનુષ્ય–વૈકિય કરે, તેમાં સંહનન કયાં હોય છે ?
જવાબ :–વૈકિયમાં છ સહનનમાંથી કઈ સહન નથી થતાં, આ કારણથી મનષ્યનાં કિયને પણ અસંહનની સમજવા જોઈએ.
પ્રશ્ન દ૨૩–પનાવણજીના ૧૦ માં ચરમપદમાં છ બોલની અરછા કરી અને એ વાતની મના કરી અને પાછળથી નિયમો કહ્યા, આન
શું કારણ છે
જવાબ:–રત્નપ્રભા વગેરેને અભેદ (અખંડ–સંપૂર્ણ) એક રૂપથી સમજીએ. ત્યારે તે તે ચીજો એક એક જ હોવાથી તેમને ચરમ વગેરે કેની અપેક્ષાથી બતાવીએ? આટલા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org