SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ પહેલે [[ ૧૩૧ પ્રશ્ન ક૬૦–અપરિગ્રહિત દેવીઓ પહેલા અને બીજા દેવલોકમાં છે, તેઓ ઉપરનાં દેવલોકમાં ક્યાં સુધી જાય છે અને એમની પરિચારણું કયા પ્રકારની છે? જવાબ :–પહેલા દેવલેકની દેવીઓ સાતમાં સ્વર્ગ સુધી અને બીજાની આઠમા સ્વર્ગ સુધી જાય છે. ભવનપતિથી માંડીને બીજા દેવલોક સુધી કાય-પરિચારણું છે. ત્રીજા અને ચેથામાં સ્પર્શ–પરિચારણ, પાંચમા, છઠ્ઠા દેવલેકમાં ૫-પરિચારણ, સાતમ આઠમાં સ્વર્ગમાં શબ્દ-પરિચારણા અને ૯ માથી માંડીને ૧૨ મા દેવલેસુધી મન–પરિથારણ છે. - પ્રશ્ન કદી – ચોરાસી લાખ જીવ-ની” અને “કુલ કેડી માં શું ભેદ છે? જે રીતે લાખની પછી ૫૦ ગણુને વર્ણ વગેરેનાં ૮૪ લાખ જીવચેનિની ગણતરી થાય છે, તે જ રીતે આની પણ કઈ ગણુના છે શું? . જવાબ –જેની ઉત્પત્તિના સ્થાનેને “નિ કહે છે. જેવી રીતે વીછી વગેરે છાણ વગેરે નિઓમાં ઉત્પન્ન થાય છે. જેવી રીતે-- છાણની એક નિમાં–કૃમિકલ, (કૃમિ એટલે જીવડાં) કીટ કુળ, વીંછી કુળ વગેરે અનેક કુળ ઉત્પન્ન થાય છે, અથવા તે જ વીછી વગેરે જે છાણ (કીડા) વગેરેની અનેક યુનિઓથી ઉત્પન્ન થયા, તેમાં પણ પીળા, લાલ વગેરે રંગના ભેદથી અનેક પ્રકારનાં કુળ થાય છે. લાખની પાછળ ૫૦ ની વણ (રંગ) વગેરેની ગણતરી જાણવામાં નથી. જ્ઞાનીઓએ જ્ઞાનમાં જયા એટલા કુલ–ડી બતાવ્યા છે. પ્રશ્ન કદર–પ્રજ્ઞાપના લેફ્સાપદ ૧૭ ઉ. ૪ માં કાપત લેશ્યાથી નીલ, કૃષ્ણ અને તેનાથી તેજે, પદ્મ, શુકલનાં સ્થાન જઘન્ય અને ઉત્કૃષ્ટ ક્રમશઃ અસંખ્યાતા બતાવ્યા, આ ક્યા પ્રકારે છે? બધાથી ઓછું સ્થાન કાપત લેશ્યાનું અને બધાથી વધારે સ્થાન શુક્લ લેશ્યાનાં કઈ રીતે હેઈ શકે છે? જવાબ:- પ્રજ્ઞાપનાના ટબ્દાર્થમાં આ રીતે લખ્યું છે કે-જીવ, કાપોતલેશ્યાના પરિણામમાં છેડો કાળ જ રેકાય છે, તેનાથી નીલ, કૃષ્ણ, તેજે, પદ્મ અને શકલનાં પરિણામમાં રોકાવાને કાળ ક્રમશ: અસંખ્ય ગણે છે. તે પરિણામમાં જીવ છેડે સય કાય છે. આ કારણે તે સ્થાન છેડા અને વધુ વખત રોકાવાને કારણે, તે સ્થાન વધારે સમજવા જોઈએ. પ્રશ્ન :–ભક્ત-પ્રત્યાખ્યાની મુનિ, રસલુપ-ગૃદ્ધ થઈને આહાર કરે અને કુદરતી મૃત્યુથી મરીને અમૃદ્ધ અમૂચ્છિત થાય, એવું ભગવતી શ. ૧૪ ઉ. ૭માં લખ્યું છે, તે આને કઈ રીતે સમજવું ? જવાબ:-આની ધારણું આ છે કે ભક્ત-પ્રત્યાખ્યાની મુનિ, કાળ કરીને પહેલાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004856
Book TitleSamarth Samadhan Part 1
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy