SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ સમર્થ–સમાધાન જવાબ –અંગુલના અસંખ્યાતમા ભાગથી લઈને હજાર જોજન સુધી હોઈ શકે છે. આ વાત ભગવતી શ. ૨૪ થી સિદ્ધ (સાબિત) છે. પ્રશ્ન ૨૨૭–સંજ્ઞી મનુષ્ય અને તિર્યંચની ઉત્કૃષ્ટ અવગાહના હોય છે, તે યુગલિકની હોય છે કે બીજાની? જવાબ:–મનુષ્યમાં તે યુગલિકની જ હોય છે, પરંતુ તિર્યંચ પંચેન્દ્રિયમાં ઉત્કૃષ્ટ અવગાહના યુગલિકની નથી હોતી. - પ્રશ્ન ર૨૮–ઉત્પત્તિના વખતે મનુષ્ય અને તિર્યંચ પંચેન્દિની જે જઘન્ય અવગાહના હોય છે, તે યુગલિકમાં હોય છે કે બીજામાં? જવાબ –યુગલિકની કંઈક મિટી અવગાહના હોય છે, એવું પ્રજ્ઞાપના પદ પ થી જણાય છે. પ્રશ્ન ર૨૯–દસ હજાર વરસની સ્થિતિવાળા દેવમાં લેશ્યા કેટલી હોય છે? જવાબ –ઈમાં કૃષ્ણ લેશ્યા અને કોઈમાં તેલેશ્યા હોય છે. પ્રશ્ન ૨૩૦ –તિર્થકરોની આગતમાં (ઉપસ્થિતિમાં) કેટલી વેશ્યા હોય છે? જવાબ –કૃષ્ણાને દોડીને બાકીની ૫ લેડ્યા હોય છે. પ્રશ્ન ૨૩૧ –વાસુદેવની આગતમાં (ઉપસ્થિતિમાં) કેટલી લેશ્યા હેય છે? જવાબ –કૃષ્ણ અને નીલ છેડીને બાકીની ચાર લેશ્યા હોય છે. પ્રશ્ન ૨૩૨ સમ્યગૃષ્ટિ અને મતિ શ્રતજ્ઞાનવાળા, વિકલેન્દ્રિમાં શાશ્વત (કાયમ) મળે છે કે નહિ? જવાબ :–કયારેક મળે છે અને કયારેક નથી મળતા. પ્રશ્ન ર૩૩ –અસંગી જીવેમાં ૨૨ દડુક હોય છે, તે બધા શાશ્વત છે કે નહિ? જવાબ –નરક, દેવ અને મનુષ્ય તેમનાં ૧૩ દંડક તે અસંસીના અશાશ્વત છે અને બાકી ૯ દંડક શાશ્વત છે. પ્રશ્ન ૨૩૪ –સંપૂર્ણ લોકમાં મિશ્ર-દષ્ટિ શાશ્વત છે કે અશાશ્વત? જવાબ :–અશાશ્વત. પ્રશ્ન ૨૩૫ –આહારક શરીર? જવાબ :–અશાશ્વત. પ્રશ્ન ૨૩૬ -નરક અને દેવમાં ચારે કપાય શાશ્વત છે કે અશાશ્વત? જવાબ : –નરકમાં કોધ કષાયમાં વર્તવાવાળા શાશ્વત, બાકી અશાશ્વત અને દેવામાં લેભ કષાયમાં વર્તવાવાળા શાશ્વત મળે છે, બાકી અશાશ્વત. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004856
Book TitleSamarth Samadhan Part 1
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy