SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ સમર્થ–સમાધાન પ્રશ્ન ૨૧૧ –એક જીવ, એક ભવમાં તથા અનેક ભેમાં આહારક શરીર કેટલીવાર કરી શકે છે અને જે એક ભવમાં બીજીવાર કરે તે ઓછામાં ઓછું કેટલા સમયનું અંતર હોઈ શકે છે? જવાબ :–એક જીવ એક ભાવમાં વધારેમાં વધારે બે વખત અને અનેક માં ચાર વખત સુધી આહાક શરીર કરી શકે છે. અંતર ઓછામાં ઓછું અંતર્મુહૂર્તનું રહે છે. પ્રશ્ન ૨૧૨ –ઓછામાં ઓછા કેટલા ક્ષેત્ર અને કાળને જાણવાવાળા અવધિજ્ઞાની મનની વાત જાણી શકે છે? જવાબ –મને દ્રવ્ય જાણવાવાળા અવધિજ્ઞાની, ઓછામાં ઓછું, ક્ષેત્રથી લેકના સંખ્યામાં ભાગ અને કાળથી પલ્યોપમને સંખ્યાતમે ભાગ જાણે છે. પ્રશ્ન ૨૧૩ –ઓછામાં ઓછા કેટલા ક્ષેત્ર અને કાળને જાણવાવાળા અવધિજ્ઞાની કર્મનાં દ્રવ્યને જાણે છે? જવાબ -કર્મ-દ્રવ્યને જાણવાવાળા અવધિજ્ઞાની ઓછામાં ઓછું લોકના અને પલ્યોપમના બહુ જ સંખ્યામાં ભાગને જાણે છે. પ્રશ્ન ૨૧૪ –કેટલા કાળને જાણવાવાળા અવધિજ્ઞાની, સંપૂર્ણ લોકને જાણે છે? જવાબ –એક પાપમમાં કંઈક ઓછું જાણવાવાળા અવધિજ્ઞાની, સંપૂર્ણ લેકને જાણે છે. પ્રશ્ન ૨૧૫ –અવધિજ્ઞાન થયા પછી કેટલીવારમાં કેવળજ્ઞાન થાય છે? જવાબ:–અંતમુહૂર્તમાં. પ્રશ્ન ૨૧૬ –જુમતિ મન:પર્યવજ્ઞાની, મનુષ્ય ક્ષેત્રમાં, વિપુલમતિ કરતાં અડ્ડી અંગુલ (આંગળ) ઓછું જુએ છે, તો અઠ્ઠી અંગુલ કેવી રીતે? જવાબ: ઉસેધ અંગુલ. પ્રશ્ન ૨૧૭:–હાથી અને ઘેડા વિના, બાકીના પંચેન્દ્રિય રત્ન, અનુત્તર વિમાનથી આવેલાં હેય છે કે નહિ ? જવાબ–પ્રજ્ઞાપના પદ ૨૦ ના મૂળપાઠમાં લખ્યું છે કે સેનાપતિ વગેરે પાંચે રત્નો, અનુત્તર વિમાનમાં આવેલાં નથી હોતાં અને અર્થ માં લખ્યું છે કે તે નરકમાં જાય છે. પ્રશ્ન ૨૧૮ –કૈકેય શરીર, ત્રસ નાડીની બહાર હેય છે કે શું? જવાબ –નહિ, ત્રસનાડીમાં જ હોય છે. આ વાત પ્રજ્ઞાપના પદ ૨૧ના અર્થમાં લખી છે. પ્રશ્ન ૨૧૯ –સાકાર અને અનાકાર ઉપગમાં લબ્ધિ ઉત્પન્ન થાય છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004856
Book TitleSamarth Samadhan Part 1
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy