SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવ ૪ હતા. તેના આગળના ભાગમાં ધનુર્ધારીઓની મેાટી ટાળી ધસ્યે જતી હતી અને તે પાતે પણ મસ્તક ઉપર મુકુટ તથા મયૂરત્રને ધારણ કરી સાક્ષાત્ કલ્પવૃક્ષથી ઢંકાયેા હાય તેવા લાગતા હતા. વળી તે પેાતાના ઉન્નત ભાગ્ય ઉપર આરૂઢ થયા હેાય તેમ, ઉત્તમ ધેાડાપર સ્વાર થયા હતા અને સંધની આગળ તથા પાછળ પોતે જાતેજ રક્ષા કરતા હતા. ૭૧૦-૩૧૩ જેમ વિષ્ણુતા પાંચજન્ય શંખ પેાતાના ધ્વનિથી દિશાઓને ગજાવી મૂકે તેમ, આગળ ચાલતા સંધમાં જે શંખ ૩૧૪ ધ્વનિ થતા હતા તે પણ દિશાઓમાં ફેલાઇને તેઓને ગજાવી મૂકતા હતા. વળી ભેરીએ તથા કાહલાંના શબ્દ પણુ પ્રમાદનિદ્રામાં પડેલા ભવ્ય જીવોને જાણે જાગ્રત કરતા હોય તેમ થઇ રહ્યો હતા, ૬૧૫ ગાડાઓની પંક્તિ, જેને અન્યાન્યની સ્પર્ધાપૂર્વક ખળો ખેંચી રહ્યા હતા તે પણ સંધના નાયક પુરુષની ઉપરના સામાન વગેરેથી સજ્જ કરેલા હાથીઓની પંક્તિની પેઠે ચાલ્યે જતી હતી.૩૧ ૬સંધમાં જે ઉટા હતા તેઓ પણ ઉતાવળાં પગલાં મૂકી મૂકીને ચાલતા હતા અને ભવ્ય જીવાતે અતાવી આપતા હતા કે ધર્મની ગતિ આવી ઉતાવળી હાવી જોઇએ; ૩૧૭ તે વેળા આકાશ પણ ધેાડાઓના હ્રહણાટથી, પૈડાંઓની ચીચીઆરીથી અને મનુષ્યેાના કાલાહલથી વ્યાપ્ત થયેલું હાઇને જાણે ગુના કરતું હતું કે જુએ, શબ્દ મારા ગુણ છે.૩૨૭ કેટલાએક ધાર્મિક પુરુષા, જેઓએ પગે ચાલવાનાજ અભિગ્રહ લીધા હતા, તેઓને જોઇને પૃથ્વી પેાતાને પવિત્ર કરવા માટે રજના બહાને તેઓને જાણે પગે પડતી હૈાય તેમ લાગતું હતું. ૧૮ સંધના લા પણ નિર ંતર એવા પ્રકારે મુસાફરી કરતા હતા કે જેથી ખાડા ખડીયાવાળા ભાગા લગભગ સપાટ થઇ જવાથી પૃથ્વી જાણે સમાન થઇ ગઇ હોય તેમ લાગતું હતું. ૧૯ માર્ગમાં પણ સંધના લેક એવી રીતે ચાલતા હતા, જેથી એક બીજાથી જૂદા પડી જઇને ' ( ૧૯૪ ) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004852
Book TitleNabhinandan Jinoddhar Prabandh
Original Sutra AuthorKakkasuri
Author
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1928
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy