________________
પ્રસ્તાવ ૨.
રાજ,
હાથી
હાથી
વર્ગ તથા નગરવાસીઓએ પણ શંખકુમારે જ્યારે નમસ્કાર કર્યા ત્યારે યથાયોગ્ય–જેને જે ઘટે તે પ્રમાણે તેને કહ્યું.૭૪૧ જેમકે કોઈએ કહ્યું કે, તું લાંબા કાળ સુધી છવ, કેઈએ વળી કહ્યું કે, તું લાંબા કાળ સુધી આનંદમગ્ન રહે, કોઈએ કહ્યું કે, લાંબા કાળ સુધી તું પૃથ્વીનું પાલન કર, અને કેઈએ વળી કહ્યું કે, તારી પ્રતિદિન ચઢતી થાઓ તથા તું સમૃદ્ધિમાન થા. આ પ્રમાણે નગરવાસીએાએ તેને અભિનંદન આપ્યું.૭૪૧ પછી શંખકુમારની સર્વ સ્ત્રીઓ, પિતાની સાસુઓને પગે પડી અને નગ્ન થઈને તેઓએ સાસુઓએ આપેલા આશીર્વાદોને સ્વીકાર કર્યો.૭૪૨ તે પછી નત્તમ રાજા, પોતાના પુત્ર જયંતની સાથે ઇન્દ્ર જેમ ઐરાવત હાથી ઉપર બેસે તેમ, શંખકુમારની સાથે એક મુખ્ય હાથી ઉપર બેઠે.૪૩ એ વખતે મનુષ્યના હર્ષપિકાર થવા લાગ્યા, ભેરીઓના ભણકારા સંભળાવા લાગ્યા અને બીજા પણ મોટાં મોટાં વાદિત્રો વાગવા લાગ્યાં.૭૪ ૪ બીજી તરફ સ્તુતિપાઠકે જયધ્વનિ થઈ રહ્યો ને ઘોડાઓના હણહણાટથી દિશાઓ ગાજી ઉઠી. આ રીતે સર્વ પ્રદેશને કેવળ શબ્દમય કરતા રાજા નરોત્તમ, નગરમાં દાખલ થયો.૭૪૫ તે વેળા નગરની સ્ત્રીઓ, હર્ષના હાસ્યથી સુશોભિત જણાતી દાંતની કાંતિથી પિતાના અધરેકને વ્યાપ્ત કરી દઈ, સ્પૃહાપૂર્વક સંખકુમારને માંહેમાંહે બતાવવા લાગી.૪૬ દૂધની મલાઈ જેવા ઉજજવળ સ્ત્રીઓના કટાક્ષ, શંખકુમારના પ્રત્યેક અંગમાં તે વખતે લાગી પડ્યા, જેથી તેનું આખું શરીર ખરેખર શખના જેવું જ ગૌર બની ગયું.૭૪૭ નગરની દરેક દુકાને, પ્રત્યેક ઘરે તથા દરેક શેરીએ જાતજાતનાં ભેંટણીઓથી નરોત્તમ રાજાને સત્કાર કરવામાં આવ્યું અને પછી પિતાના મહેલમાં તે આ.૭૪૮ ત્યાં પેલા યક્ષે મહા તેજસ્વી શંખકુમારનું ચરિત્ર જ્યારે તે નગરમાંથી બહાર નીકળ્યો હતો
થવા લા
(૧૧૬)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org