SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવ ૨. એ પ્રમાણે તે લેખને અવિચારીને. મયૂરને શબ્દ સાંભશાંતે જેમ ખાલા ઉત્કંતિ થાય તેમ પાતાના પિતાનું દર્શન કરવા માટે તે ઉત્કંઠિત થયા. ૭૨૨ તેણે પેાતાના મિત્રને મેલાવીને અન્ને રાજ્યની સ ંભાળ રાખવા ભલામણ કરી અને પેાતાના પિતાને મળવા માટે શુભ દિવસે ત્યાંથી પ્રયાણ કર્યું છ૨૩ એ સમયે તે રક્ષક રાજાની પાછળ અનત સામત, રાજાએ અને અનેક મેટા અમાત્યા, ચતુરંગી સેના સાથે કુટુંબી તરીકે ચાલતા હતા. ૭ર૪વળી તે વખતે હાથીઓના ગંડસ્થલના અગ્રભાગમાંથી ઝરતી મદધારાઓથી પૃથ્વીમ`ડળ છંટાઇ રહ્યું હતું અને પછી તે ઉપર મનુષ્ય આદિ સર્વ પ્રાણીઓનાં પગલાં પડતાં હતાં, જેથી તેને દેખાવ સવળા પાથરી દીધેલા ચંદરવા જેવા જણાતા હતા. ૭૫ પૃથ્વી પર ચાલતાં રથાનાં પૈડાંથી આકાશમાં જે ધૂળ ઉડી હતી તે સર્વં પ્રદેશમાં ધમધાર છવાઇ ગઇ હતી અને તેમાં સુવણુની છડીઓના ચમકારા, મેધમાં વીજળી ઝબકતી હૈાય તેવા પ્રકાશી રહ્યા હતા. ૭૨૬ ચાલતા ઘેાડાઓનાં પગલાંએથી પૃથ્વી પણ શત્રુઓના ઉચ્ચાટન માટે સત્ર મૂકી દીધેલા ઠકારાથી વ્યાપ્ત હૈાય તેવી જણાતી હતી. ૭૨૭ સેનામાં વિશાલ ઢાલને ધારણ કરનારા પાળા, તાઢ્ય ( એટલે ગરુડ તથા ઘેાડા) એવા પેાતાના નામ ઉપરથી ઘેાડાએ પરના સ્નેહને લીધે અનેક સ્વરૂપો ધારણ કરીને ગરુડ પેતેિજ જાણે ત્યાં આવ્યા હાય તેવા શાતા હતા. ( કેમકે, તેઓએ હાથમાં પકડેલી ઢાલા પાંખાના આકારની દેખાતી હતી. ) ૭૨૮ એ રીતે લાખા લે ગાડાં, અળદા, ઉંટ, ગધેડાં તથા ખચ્ચરા સાથે લઇને તે રાજાની સાથે એ વેળા ચાલ્યાં હતાં. છર રાજા શંખ દરેક ગામે તથા પ્રત્યેક નગરે જુદી જુદી ભેટાને ગ્રહણ કર્યે જતા હતા અને યાચકાને શ્રેષ્ટ દાન આપ્યું જતા હતા. એમ કરતાં કરતાં અનુક્રમે તે રત્નપુર પાસે Jain Education International ( ૧૧૪ ) For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004852
Book TitleNabhinandan Jinoddhar Prabandh
Original Sutra AuthorKakkasuri
Author
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1928
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy