SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ અશુચિમાં (શરીરમાં તમામ અશુચિ જ છે. શરીર એટલે અશુચિનો પિંડ.) બે ઘડી બાદ સંમૂર્છિમ મનુષ્યો પેદા થવાનો સંભવ છે. માટે આ વિરાધના ન લાગે તેની પાપભીરૂ આત્માએ ખૂબ જ ચીવટપૂર્વક કાળજી લેવી જોઈએ. મૃત્યુ બાદ મડદામાં પણ બે ઘડી બાદ અસંખ્ય સંમૂર્છિમ મનુષ્યો પેદા થઈ જાય છે. માટે ઘણાં પાપભીરૂ આત્માઓ મૃતદેહનો જલ્દી નિકાલ કરાવતા હોય છે. -: સ્વાધ્યાય : પ્ર-૧ : ખાલીજગ્યા પૂરો. (૧) માણસની કોઈ પણ અશુચિમાં ......... મિનિટ પસાર થયે ............... ઉત્પન્ન થાય છે. (૨) સંમૂર્ચ્છિમ મનુષ્યો એ ..... જીવ છે. (૩) સંમૂર્છિમ મનુષ્યોને ...... ઈન્દ્રિય હોય છે. (૪) સંમૂર્ચ્છિમ મનુષ્યોની અવગાહના. હોય છે. (૫) · હોય તે સંજ્ઞી કહેવાય અને મન ન હોય તે ..... કહેવાય. www. પ્ર-૨ : ટુંકમાં જવાબ લખો. (૧) સંમૂર્ચ્છિમ મનુષ્યો શેમાં અને ક્યારે ઉત્પન્ન થાય છે ? (૨) સંમૂર્છિમ મનુષ્યો શા માટે દેખાતા નથી? (૩) કયા કયા જીવો સંમૂર્છિમ અને અસંજ્ઞી છે ? (૪) કયા કયા જીવ સંજ્ઞી કહેવાય? પ્ર-૩ : મુદ્દાસર જવાબ લખો. (૧) સંમૂર્છિમ મનુષ્યોની વિરાધનાથી બચવા શું શું કાળજી લેશો ? (આની ઉપરથી ટુંકમાં જવાબો પણ પૂછી શકાય.) (૨) તમારા ઘરમાં તથા તમારા જીવનમાં તમે કઈ કઈ રીતે સંમૂ. મનુષ્યોની વિરાધના કરો છો તે આત્મસાક્ષીએ લખો. (૩) આ પાઠ ભણ્યાસમજ્યા પછી તમે સંમૂ. મનુષ્યોની વિરાધનાથી બચવા માટે કઈ કઈ રીતે પ્રયત્ન કર્યો? સાચો જવાબ લખવો. Jain Education International X-X-X તંદુરસ્ત માનવી માટે ગાયનું દૂધ શ્રેષ્ઠ છે. ભારતનો માનવી ભૂલી ગયો છે કે ગાયના દૂધમાં ઓછું કોલેસ્ટ્રોલ છે અને વધુ વિટામીન છે. તથા આંખનું તેજ વધારનાર છે. For Private & Personal Use Only રસોડાનું તત્ત્વજ્ઞાન - ૮૦ www.jainelibrary.org
SR No.004851
Book TitleRasodanu Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorMalaykirtivijay
PublisherAkhil Bharatiya Swadhyaya Pith
Publication Year2003
Total Pages134
LanguageGujarati
ClassificationBook_Gujarati, Food, D000, & D010
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy