________________
તથા વડી વગેરે બાબતમાં મહત્ત્વની કઈ કઈ કાળજી લેવાયોગ્ય છે? (૭) પાપડ બાબતમાં કઈ કાળજી લેશો? (૮) સૂકા મેવા અંગે તથા ટોપરાં અંગે મહત્વના મુદ્દા લખો. પ્ર-૪ : નીચેની ચીજો બાબતમાં ભક્ષ્ય-અભક્ષ્ય અંગે દિવસ, માસ, તું વગેરે અંગે એકદમ સ્પષ્ટતા આપો. જરૂર પડે ટૂંકી નોંઘ આપો. (૧) બાજરીના રોટલા (૨) ભાખરી (૩) શાક (૪) લાપસી (૫) ભજીયા (૬) નરમપુરી (૭) તળેલી કડક પુરી (૮) થેપલા (૯) દહીંમાં બનાવેલ થેપલા (૧૦) મેથી નાંખેલ થેપલા (૧૧) માલપુઆ (૧૨) હાંડવો (૧૩) ઈડલી (૧૪) સમોસા (૧૫) દૂધનો માવો (૧૬) માવો બનાવ્યા પછી બુરૂ ખાંડ ભેળવીને બનાવેલા પેંડા (૧૭) ઘીમાં શેકીને લાલ-કડક બનાવેલો માવો (૧૮) દૂધમાં ખાંડ નાખીને ચૂલે હલાવતાં હલાવતાં બનાવેલા પેંડા (૧૯) દૂધ ફાડીને ચૂલા ઉપર જ ખાંડ ભેળવીને બનાવેલ પેંડા કે માવાની બરફી (૨૦) ગુલાબજાંબુ (૨૧) રસગુલ્લા (૨૨) રસમલાઈ(૨૩) ઘારી (૨૪) દૂધની મલાઈ (૨૫) સવારે દોહેલ દૂધ (૨૬) ડેરીના દૂધ(૨૭) ફાટી ગયેલું દૂધ (૨૮) દૂધપાક (૨૯) બાસુંદી (૩૦) ખીર (૩૧) શ્રીખંડ (૩૨) ફુટસલાડ (૩૩) દૂધીનો હલવો (૩૪) ચીકુનો હલવો (૩૫) અમ્રતી (૩૬) જલેબી (૩૭) લીલો-સૂકો હલવો (૩૮) ખંભાતનું હલવાસન (૩૯) જેમાં પાણી હોય તેવી ચટણી(૪૦) મેથી નાખેલ ચટણી(૪૧) દાળિયાની ચટણી (૪૨) ચણાના લોટ વાળી ચટણી (૪૩) કોથમીરની ચટણી (૪૪) મરચાની ચટણી (૪૫) લીંબુનો રસ ભેળવેલ ચટણી (૪૬) આંબલીની ચટણી (૪૭) સંભારો (૪૮) ઢોકળાં (૪૯) રાયતું (૫૦) જુગલી રાબ (૫૧) ઘેંસ (૫૨) શરબતના એસેન્સ (૫૩) કાચી ચાસણીના લીંબુના રસ (૫૪) દળેલો લોટ (૫૫) શેકેલા ચણા (૫૬) મમરા (૫૭) ઘાણી (૫૮) ખાખરા (૫૯) શેકેલા પઉવા (૧૦) વઘારેલા મમરા (૬૧) વઘારેલો ચેવડો (૬૨) સેવ (૬૩) ગાંઠીયા (૬૪) ફાફડા (૬૫) તળેલા ફરસાણ (૬૬) મોહનથાળ, મોતીચુર વગેરે પાકી મીઠાઈ (૬૭) નરમતળેલ બુંદી (૬૮) બુંદીના લાડુ (પાકી) (૬૯) અષાઢ-સુદ-સાતમના બનાવેલ મમરા (૭૦) અષાઢ-વદ-સાતમની બનાવેલી પાકી મીઠાઈ (૭૧) જેઠ-વદ-સાતમના બનાવેલ ગાંઠીયા (૭૨) દીવાળી ઉપર બનાવેલ ફાફડા(૭૩) કારતક-સુદ-તેરસના બનાવેલ સેવ (૭૪) ચુરમાના લાડુ (૭૫) બજારની મીઠાઈ વગેરે (૭૬) બજારના બિસ્કિટ (૭૭) બજારના પાંઉ-બ્રેડ (૭૮) વડી (૭૯) પાપડ (૮૦) શેકેલ પાપડ (૮૧) તેલ કે ઘીમાં તળેલ પાપડ (૮૨) ખેરો (૮૩) ફરફર (૮૪) સાળીવડા (૮૫) ખીચીયા પાપડ (૮૬) બીબડાં (૮૭) પાકેલી કેરી (૮૮) કાચી કેરી (૮૯) પાકી રાયણ (૯૦) સૂકી રાયણ (૯૧) દહીં (૯૨) છાશ (૯૩) બજારના દહીં-છાશ (૯૪) ખજૂર (૫) ખારેક (૬) બદામ (૬૭) પીસ્તા (૧૮) ચારોલી, કાજુ, અખરોટ, જરદાળુ વગેરે સૂકા મેવા (૯૯) લીલી દ્રાક્ષ (૧૦૦) સૂકી દ્રાક્ષ (૧૦૧) તલ(૧૦૨) સીંગની ચીકી (૧૦૩) તલની ચીકી (૧૦૪) રેવડી (૧૦૫ ઑસાવેલા તલ (૧૦૧) મેથીવગેરેની ભાજી (૧૦૭) પત્તરવેલ વગેરેના પાન (૧૦૮) ગુલાબ વગેરેના ફૂલ (૧૦૯) સરગવાની શીંગ (૧૧૦) ગુવારફળી વગેરેની સૂકવણી (૧૧૧) લીલું ટોપરૂં (૧૧૨) સૂકું ટોપરૂં (૧૧૩) શીંગોડા (૧૧૪) સોપારી
રસોડાનું તત્ત્વજ્ઞાન - ૨૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org