________________
૪૦૨
ચોપન્ન મહાપુરુષોનાં ચરિત
હોવા છતાં પણુ, પરિણતવયવાળાથી પણ અધિક દૃઢ નિશ્ચયવાળી વન કરવા લાગી. સમગ્ર ઈન્દ્રિયાના વિષય–સુખની અવગણના કરનારી હોવા છતાં, અસાધારણ શમસુખને પ્રાપ્ત કરનારી ભગવંતના કેવલજ્ઞાનના ઉત્પત્તિ-સમયની રાહ જોતી શતાનીક રજાના મંદિરમાં રહેતી હતી.
વસુમતીના અધિકાર પૂર્ણ થયા. ૧૧,
[૧૨] ચમરેન્દ્રના ઉત્પાત
કોઇક સમયે વિવિધ મણિનાં કિરાથી અંધકાર-સમૂહને દૂર કરનાર, પુષ્કળ તાજા રસવાળા પુષ્પાના ઉપચારના પ્રચુરતાવાળા, મઘમઘતા કાલાગરુના ધૂમપડલવાળા, ચારે બાજુ આજ્ઞાની અભિલાષા કરતા બેઠેલા સૈનિક દેવાના પરિવારવાળા, પાતાલ દેવલેાકમાં ઉત્પન્ન થયેલા ચમાસુરે અવધિજ્ઞાનના ઉપયોગ કરીને સૌધમ ઈન્દ્રનુ સમગ્ર દેવતાઈ ઋદ્ધિથી સુંદર, ઉપરના ભાગમાં જતુ એવું વિમાન જોયું. તે કેવું હતું? સમુદ્રવેલાના વાયુથી કંપતી ધ્વજચિહ્ન શ્રેણિવાળા, દ્વારભાગમાં સ્થાપન કરેલા મગળકલશના મુખમાં ઢાંકેલા લાલકમળવાળા, મણિરચિત નિમલ ભિત્તિ-સ્થલમાં લાગેલ ચંદ્ર, સૂર્ય, તારાઓના પ્રકાશવાળા, સારથિ વડે ભય પદ્મિલા સૂર્યના અશ્વોવાળો, વિશાળ આંધેલી ચંચળ શબ્દ કરતી ઘુઘરીઓના સમૂહથી દિશાએને મુખર કરનાર, દેવદૃષ્યના મંડપમાં લટકતા રત્ન અને મેાતીઓના કલાપવાળા, ઊંચા વિવિધ પ્રકારના સુ ંદર નિમલ મણિરત્નાથી બનાવેલી વેદિકાના મડલવાળા, ....... હાથથી નિંજાતા ચામરવાળા, મણિમય વિશાલ સ્ત ંભમાં જડેલાં રત્નાની કાંતિથી સુંદર ગવાક્ષવાળા, ગૃહવાવડીના તટમાં ઉડતા મુખર વિલાસ કરતા હુંસકુળવાળા, સુખ, સૌભાગ્ય, પ્રભાવ અને વૈભવમાં ચડિયાતા ઈન્દ્રના વિમાનરત્નને માકાશસ્થળમાં પાતાલમાં રહેલા ચમર ઈન્દ્રે જોયુ.
સૌધમ ઇન્દ્રના વિમાનરત્નની પ્રકાશિત શાભા દેખીને સેવા માટે આવેલા અને બાજુમાં પાસે બેઠેલા દેવ સૈનિક–સમૂહના વદન તરફ નજર કરીને ચમરાપુર ઇન્દ્રે કહ્યું કે- હું સુભટા અરે ! તણખલાની જેમ મારી અવજ્ઞા કરીને ઉપરના ભાગમાં કયા જઇ રહેલા છે ? ત્યારે તેઓએ જણાવ્યુ કે, સેવક દેવાના મણિમય મુકુટથી ઘસાએલા પાદપીઠવાળા, પૂર્ણ ભતટમાં લોટતા મદજળથી મોન્મત્ત એરાવણના સ્વામી, મનેાહર દેવલેાકની વિભૂતિ ભાગવનાર સૌધમ દેવલાકના સ્વામી વજ્રનાથ ઈન્દ્ર સુભટોનુ આ વચન સાંભળીને તરત જ ઉત્પન્ન થએલા અને વૃદ્ધિ પામતા ક્રોધથી ભયંકર ભૃકુટિવાળા તે માલવા લાગ્યા કે– ‘ જો હું અહીં પ્રભુત્વ ગુણના ગૌરવથી પૂર્ણ હાવા છતાં કયા આ મારે પરાભવ કરીને ઉપરના ભાગમાં જઈ રહ્યો છે ? અથવા એ જ ભલે પ્રભુ હાય, મારે પ્રભુપણાનું શું પ્રયેાજન છે ? પરંતુ પ્રભુપણાના અભિલાષી એક સાથે એ હાય, તે લાંમા કાળ સુધી કેાઈ જોઈ શકતા નથી. કેવી રીતે ?
પ્રભુપાની લક્ષ્મીને ભાગવટા ખીજાથી સહન કરી શકાતા નથી. પેાતાની પ્રિયા બીજાના હાથમાં જાય, તે દેખવા કોઈ સમથ થઈ શકે ખરા ? સ્ત્રીઓને ખરેખર આકર્ષીક અને સૌભાગ્યપૂર્ણાં સુંદર રૂપ હોય છે, તે જ રૂપ ધૈર્યાદિ ગુણુયુક્ત ઉત્તમપુરુષને ભેદ્દ કરાવનાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org