________________
ચાપન મહાપુરુષાનાં તિ
પેાતાના લસમૂહની સ'પત્તિથી આવેલા પક્ષીગણને સ ંતાષ પમાડનાર વન મધ્યપ્રદેશમાં પવનથી ડાલતી વૃક્ષશાખાએ રૂપ ભુજાવલયાના હાવભાવ કરવા પૂર્વક જાણું નૃત્ય કરતુ ન હોય ?
૩૭૮
પ્રયાણુ કરતા પથિકાના સમૂહને નિર'તર ફળ મળવાથી સતુષ્ટ થયેલા પક્ષીઓએ કરેલા મોઢા શબ્દોથી જાણે ‘પધારો પધારા ’-એમ કહી એકદમ ખેલાવતું ન હેાય ?
એકી સાથે સમૂહમાં ઉલ્લાસ પામતા અને ડાલતા નવીન કુંપળાના સમૂહના ખાનાથી જાણે ઉભું થઈ માન આપતું ન હેાય ? મનેાહર પુષ્પસમૂહમાં લીન થએલ ભ્રમરગણુના ગુંજા૨૧ના ખાનાથી જાણે ગાયન કરતું ન હોય ?
આ પ્રમાણે જગદ્ગુરુનાં દર્શન કરવા માટે વિશેષ પ્રકારે વૃદ્ધિ પામતી ભક્તિપૂર્વક ત્રાસ પામેલ વિવિધ પદ્યગણુ જાણે સ્વાગત વચના કહેતા હાય. અર્થાંશ્ર્લેષ હાવાથી ભવભયથી ત્રાસ પામેલા શ્રાવક–સમુદાય વડે. આવા પ્રકારનું ગહનવન પાર કરીને વિષરૂપ દાવાનલથી ખળી ગએલા કાઈક છૂટા છવાયા દેખાતા સ્થાનમાત્રથી ઓળખાતા વૃક્ષવાળુ, વનમાં વિચરનાર વનેચરાએ પણુ ખાવા માટે જવા-આવવાનું જેમાં ત્યાગ કરેલ છે, લેાકેાના પણ જવા – આવવાના માર્ગ અંધ થયા છે, નિર ંતર ધૂમાડાથી વ્યાપ્ત થએલ દિશાના અંતરાલવાળાં, દુષ્કરાજા જેમ શકુનશાસ્ત્રના ત્યાગ કરે, તેમ પક્ષીગણે દૂરથી જ ત્યાગ કરેલ, મુંગામાં જેમ વાણીના તેમ નાશ પામ્યું છે-અદૃશ્ય થયું છે પાણી જેમાં, કુમતના માર્ગથી શ્રાવકગણુ દૂર પલાયન થાય તેમ શ્વાપદગણુ પણ જે વન-ગહનમાંથી દૂર પલાયન થયા છે. દૃષ્ટિવિષ-પૂર્ણ નેત્રની અગ્નિશિખાથી ભયંકર જણાતા એક ભૂમિપ્રદેશમાં ભગવત આવ્યા. તેના મધ્યભાગમાં ઊંચા ટેકરાવાળું એક રાફડાનું શિખર દેખ્યું. તેવા પ્રકારનું નિર્જન અરણ્ય દેખીને · અહે ! તદ્દન ફાઈ પણ પ્રાણીરહિત આ વનપ્રદેશ છે.’ એમ વિચારીને ત્યાં કાઉસગ્ગ ધ્યાને
ઊભા રહ્યા.
*
તે વનની અ ંદર ખીજા કોઇ ભવમાં ચંડકૌશિક’ નામના લૌકિક ઋષિ હતા. કોઈ પણ કારણે ઋષિપણામાં પણ કાપ ઉત્પન્ન થવાના કારણે રૌદ્રધ્યાનના મનવાળા મૃત્યુ પામીને તે વનમાં વિષ જાતિના મહાસર્પ થયા. ત્યાં પણ અતિ કાપાયમાન થઈ ને દૂરકમ કરનાર હાવાથી ચડકૌશિક’ એવા નામથી પ્રસિદ્ધિ પામ્યા. તેણે અરણ્યમાં વાસ કરેલા હૈાવાથી આખું અરણ્ય સમગ્ર જીવેાના ભાગવટાથી રહિત થયું. હવે આવા નિર્જન અરણ્યમાં કાઉસ્સગધ્યાનમાં રહેલા પ્રભુને દેખીને અત્યંત ક્રૂર સ્વભાવવાળા આ સપે આને બાળી નાખું” એમ વિચારીને ભયંકર વિષાગ્નિશિખાના ભડકા સરખા નેત્રથી ભગવાન તરફ નજર કરવા લાગ્યા.
કેવી રીતે ?
• દંડની જેમ ઊંચી ાવાળા ઊભા રહેલ મુકુલિત કણા-મડલવાળા, અત્યંત ભય ંકર શરીરના વિસ્તારવાળા મહાસપ પૃથ્વીના બિલમાંથી બહાર નીકળવા લાગ્યા. પ્રજ્વલિત અગ્નિકણાથી કામર-ચત્રો પેાતાના શ્વાસથી મેઘને દૂર ફેંકતા, અંદરથી બહાર ખેં'ચેલા વિશાળ
૧ સૂર્ય સામે નજર કરી જે કાઈ મનુષ્ય, જાનવર કે ઝાડ ઉપર દૃષ્ટિ નાખે, તો તે બળીને ભસ્મ થઈ જાય, તેવું ઝેર જેની આંખમાં હોય, તેવી સજાતિ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org