________________
દત્ત વાસુદેવ, નંદિમિત્ર બલદેવ, તીર્થકર મલ્લિનાથ
૨૨૫ - આગધારક શ્રીઆનંદસાગરસૂરિના શિષ્ય આ. શ્રીહમસાગરસૂરિએ શ્રીશીલાંકાચાર્યવિરચિત પ્રાકૃત ચઉપૂન મહાપુરુષચરિત્રમાંના સુભૂમ ચકવતના ચરિત્રને ગૂર્જરનુવાદ પૂર્ણ કર્યો. [મુંબઈ, સાયન સં. ૨૦૨૩, ચિત્રવદિ ૪, ગુરૂ).]
(૩૯-૪૦) દત્ત વાસુદેવ અને નંદિમિત્ર બલદેવનાં ચરિત્ર જંબુદ્વિપ નામના આ જ દ્વીપમાં ભરતક્ષેત્રમાં “રાજગૃહ' નામનું નગર હતું. ત્યાં અગ્નિશિખ નામને રાજા હતા, તેને “વસુમતી' નામની ભાર્યા હતી. તેને “નંદિમિત્ર' નામને બલદેવ પુત્ર ઉત્પન્ન થયા. તેના પછી સાત સ્વપ્ન સૂચિત “દત્ત નામનો પુત્ર ઉત્પન્ન થયો. તે બંને છવ્વીશ ધનુષ ઉંચી કાયાવાળા ભેગો ભેગવતા હતા. તેને “પ્રહૂલાદ નામનો શત્રુ મહાબલ-પરાક્રમવાળે હતે. કઈક સમયે દત્ત અને પ્રલાદ બંનેનું યુદ્ધ પ્રવર્યું. કેપ પામેલા પ્રહૂલાદે દેવતા અધિષ્ઠિત ચક્ર દત્તના વિનાશ માટે કહ્યું. ત્યારે તે ચક્રદત્તની પ્રદક્ષિણ ફરીને સારી સ્ત્રી માફક મુઠ્ઠીમાં આવીને રહ્યું, ત્યારે કે પાનલ પૂર્ણમાનસવાળા દત્તે તે ચક્ર તે પ્રલાદને વિનાશ કરવા માટે મોકલ્યું. ત્યારે પોતાના કર્મના પરિણામથી જ હોય તેમ પ્રહૂલાદને વિનાશ કર્યો. દત્ત અર્ધભરત પ્રાપ્ત કર્યું. ત્યાર પછી બાવીશ હજાર વર્ષનું આયુષ્ય પાલન કરીને પિતાના કર્મથી પ્રેરાયેલ દત્ત નરકગામી થો. નંદિમિત્ર બલદેવ કર્મક્ષય કરીને સિદ્ધિ પામ્યા. શ્રીમહાપુરુષચરિત વિષે વાસુદેવ દત્ત અને બલદેવ નંદિમિત્રનાં
ચરિત્ર પૂર્ણ થયાં, [૩૯-૪૦]
(૪૧) શ્રીમલ્લિનાથ સ્વામીનું ચરિત્ર
ભગવંત શ્રીઅરનાથ તીર્થકર થયા પછી એક હજાર કોટી વર્ષ ગયા પછી પંચાવન હજાર વર્ષના આયુષ્ય અને પશ્ચીશ ધનુષ પ્રમાણુ ઉંચી કાયાવાળા મલિસ્વામી તીર્થકર જેવી રીતે ઉત્પન્ન થયા તે કહેવાય છે. દેવાધીન જન્મ હોવા છતાં પણ મહાપુરુષોને પ્રભાવ કેમ સ્કરણ પામે છે? જે લેકે કંઈક અધિકતા પામેલા છે. તે તેમના વ્યવસાય-સહાયક કાર્યપણાને અંગે અધિક્તાને અનુભવ કરે છે.
આ જ જંબુદ્વિપ નામના દ્વીપમાં પશ્ચિમવિદેહમાં મેરુપર્વતના પશ્ચિમ દિશા–વિભાગમાં, સીતા મહાનદીના દક્ષિણ તરફના નિષધ કુલપર્વતના ઉત્તરભાગમાં સુહાવસ નામના વક્ષાર પર્વતની પશ્ચિમે શીતેદા વનમુખના પૂર્વમાં સીલાવતી નામને વિજ્ય ઘણાં નગર અને કર્મટથી શેભાયમાન હતું. ત્યાં વિવિધ પ્રકારના રત્નપ્રાસાદવાળી વીતશેકા નામની નગરી હતી. ત્યાં “બલ’ નામનો રાજા હતા. તેને ધારિણ” નામની અગ્રમહિષી હતી. તેને મહાસ્વપ્નથી સૂચિત “મહાબલ' નામને પુત્ર ઉત્પન્ન થયે. પાંચ ધાવમાતાથી લાલન-પાલન કરાતે ક્રમે કરી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org