________________
ચાપન્ન મહાપુરુષોનાં ચારત
ચોથા મધ્યમ પ્રકારના જીવા તે ધર્મ, અર્થ, કામ અને મેાક્ષ પુરુષાર્થમાં રસિક અનેલા સમ્યગ્દષ્ટિ; એકલા મેાક્ષને જ પરમાર્થ સ્વરૂપ માનનારા. ‘પેાતાનું તેવું પ્રબળ પરાક્રમ ન હેાવાથી કાળબળના પ્રભાવે પુત્ર-કલત્રાદિની સ્નેહ સાંકળથી જકડાયેો છુ” એમ પરમાર્થ સમજવા છતાં સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ મોક્ષમાર્ગને દેખવા છતાં, રાગદ્વેષના પરિણામે જાણવા છતાં, સંસારનું અસારપણું સમજવા છતાં, વિયેના કડવા વિપાકો ભોગવવા પડશે એ ભાન હેાવા છતાં, ઈન્દ્રિયાનું ઉન્માગે પ્રવન દેખવા છતાં પણ વિષયની મધુરતા, કામદેવન ટાળી શકાય તેવો હાવાથી, ઇન્દ્રિયાનું ચપલપણું, સંસાર સ્વભાવના અનાદિના અભ્યાસ હેાવ થી મેાક્ષમાર્ગ દૂર હેાવાથી, કર્મ-પરિણતિ અચિત્ત્વ શક્તિવાળી હેાવાથી, મહાપુરુષાએ સેવન કરેલી પ્રત્રજ્યા ગ્રહુણુ કરવા શક્તિમાન બની શકતા નથી; તેથી હીનસત્ત્વપણાથી ગૃહવાસમાં રહે છે. તે કોણ? તે કહે છે-સમ્યગ્દષ્ટિ શ્રાવકો પાતાની શક્તિ અનુસાર શ્રાવકત્રતા અંગીકાર કરે છે. કેટલાક બીજા પ્રકૃતિભદ્રક મોક્ષાભિલાષી, સ્વભાવથી કરુણાવાળા, ક્ષમા-નમ્રતા-સરળતાવાળા, દાન, કર વાના સ્વભાવવાળા, વ્રત અને શીલને ધારણ કરનારા હોય છે. તેએ આ લેાકમાં ઘણા લેાકેાને પ્રશંસવા ચાગ્ય બનીને પલેાકમાં ઉત્તમ દેવપણુ કે સુન્દર મનુષ્યપણું પ્રાપ્ત કરે છે. ૪.
પાંચમા ઉત્તમ પ્રકારના જીવો તેા વળી એકમાત્ર મેક્ષ પુરુષાર્થ માટે અણુ કરેલા હૃદયવાળા, એક મેાક્ષનેજ પરમા માનનારા, તે સિવાય બીજા કશાને પરમા ન માનનારા હાય છે. તેવા આત્માએ મહામેહ-વેલડીને મૂળથી ઉખેડીને, વિષયની ગાંઠે ભેદીને, અજ્ઞાન– અંધકાર દૂર ધકેલીને, રાગ-દ્વેષ-મલ્લને હરાવીને, ગૃહપાશ છેદીને, ક્રાધાગ્નિ આલવીને, માન પ તનેા ચૂરા કરીને, માયા-કરીષાગ્નિને શાંત કરીને, લેાભના ખાડાને ઓળ ંગીને, કામ–કુ જરને જિતીને, ઇન્દ્રિય-અશ્વોને વશ કરીને ભાગતૃષ્ણાને સ્વાધીન બનાવીને, પરિષદુ-ઉપસ માં અડાલ બનીને, વિનતાના વિલાસાને દૂર કરીને, પાપવ્યાપારવાળા અનુષ્ઠાનના પ્રસંગાથી દૂર ખસીને, અસંયમને દેશવટો કરાવીને, દુધને તિલાંજલિ આપીને, પરમાર્થ - સ્વરૂપ સમજી આત્માના મુકાબલા કરીને, સંસાર સુખનેા ત્યાગ કરીને, પુત્ર, પત્ની આદિના સ્નેહને અવગણીને, ક પિરણામ ઉપર પગ ચાંપીને, નજીકમાં મુક્તિ પામનાર હેાવાથી મહાપુરુષાએ સેવેલા સદુઃખનો નાશ કરવાના કારણભૂત, પામર મનુષ્યના મનોરથથી દૂર રહેલ એવી પ્રવ્રજ્યા (દીક્ષા) પામેલા ઉત્તમ ગણાય છે. તેવા સાધુએ વળી અનેક પ્રકારની લબ્ધિએ પામેલા, અવિધ, મનઃપવ અને છેલ્લુ કેવલજ્ઞાન પામેલા સમજવા. તે મુનિવરો દેવો, અસુરાના ઇન્દ્રો, ચક્રવતી પ્રમુખ નરેન્દ્રોના પૂજનીય બનીને મેક્ષે જાય, અનુત્તર વિમાન, ઈન્દ્રપ અગર સામાનિક કે વૈમાનિક દેવપણું પામે છે. ૫.
છઠ્ઠા ઉત્તમાત્તમ પુરુષો તેા તી કર-નામકના વિપાકવાળા, જેમણે કેવલજ્ઞાન ઉત્પન્ન કરેલ હાય, કૃતકૃત્ય, પરાપકાર-પારકા કા કરવાના સ્વભાવવાળા, ઉત્તમ ગુણુ રૂપ શક્તિસ’પન્ન, ચાશ અતિશયાની સંપત્તિવાળા, હુંમેશાં ખીજા જીવાને પ્રતિબેાધ કરવા માટે પૃથ્વી પર વિચરીને આયુષ્ય-ક્ષય થયા પછી નિરુપદ્રવ, અચલ, રોગરહિત, અનંતા કાળ સુધી ટકનારૂ, જે સ્થાનને કોઈ દ્વિવસ ક્ષય થવાના નથી, પીડાવગરનુ, જ્યાંથી, ફરી પાછા આવવું પડતું નથી, એવુ” સિદ્ધિગતિ નામનુ સ્થાન તેએ અવશ્ય પામે છે. ૬.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org