SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ [ શીષનહિ ૪ષભપંચાશિકા. अथ भगवतो निष्क्रमणकल्याणकमधिकृत्य स्तुतिगाथाद्वयमाहबंधुविहत्तवसुमई, वच्छरमच्छिन्नदिन्नधणनिवहो ॥ जह तं तह को अन्नो, निअमधुरं धीर! पडिवन्नो? ॥ ११ ॥ [बन्धुविभक्तवसुमतिः वत्सरमच्छिन्नदत्तधननिवहः । यथा त्वं तथा कोऽन्यो नियमधुरां धीर ! प्रतिपन्नः ? ॥] प्र० वृ०-बंधुत्ति । हे धीर! यथा त्वं नियमधुरं प्रतिपन्नः तथा कोऽन्यः प्रतिपद्यते ? । किंविशिष्टः त्वम् ? बन्धूनां सुतसामन्तादीनां विभक्ता-विभागेनार्पिता वसुमती-मण्डलाधिपत्यं येन स भरतवाहुबलिप्रभृतीनाम् । पुनः किंविशिष्टः? वत्सरं-वर्ष यावदच्छिन्नो दत्तधननिवहो-(दत्त)द्रव्यसञ्चयो येन स तथा, स्थितेश्चायं कल्पो यतः सर्वेऽपि तीर्थकृतः प्रवज्यासमये संवत्सरमच्छिन्नं दानं ददति । एवंविधश्च भुवनगुरो ! यथा त्वं नियमधुरं सर्वसावद्यप्रभृति न करणीयमेवंलक्षणमङ्गीकृतवान् तथा कोऽन्यः-त्वद्विधादपरः प्रतिपद्यते ? ॥ લેવશયથાર્થ છે ? .. છે. વિક–ીક્ષામી (વંધુત્તિ)– हे धीर!-महाप्रभाव! यथा त्वं नियमधुरां-प्रव्रज्याग्रहणपरिणाम प्रतिपन्नः-प्रतिपन्नवान् तथा कोऽन्यो जीवः? न कश्चिदित्यभिप्रायः । कीदृशः? बन्धुविभक्तवसुमतिः, प्राकृ સંબંધમાં તેઓએ પ્રભુને વિજ્ઞપ્તિ કરી ત્યારે હાથથી ઘસીને પાણીમાં પલાળીને અને પાંદડાના પડીઆમાં લઈને ખાવું એમ તેમણે ઉપદેશ આપ્યો. એમ કરવા છતાં પણ તેમનું દુઃખ દૂર થયું નહિ એટલે ફરીથી તેઓએ પ્રભુને વિનતિ કરી એટલે પ્રભુએ કહ્યું કે મેં સૂચવ્યા મુજબ પૂર્વોક્ત વિધિ કર્યા બાદ ઘઉ વિગેરેને મુષ્ટિમાં અથવા બગલમાં થોડો વખત રાખ્યા બાદ ભક્ષણ કરો. આથી પણ તેમનો શુક્રવાર વન્યો નહિ. તેવામાં પરસ્પર વૃક્ષની શાખાઓ ઘસાતાં અગ્નિ ઉત્પન્ન થયો. આના વાસ્તવિક સ્વરૂપથી અજાણ્યા એવા તે સમયના લોકો તેને રન જાણીને પકડવા ગયા. પરંતુ તેથી તેમના હાથ બળી જવા લાગ્યા. આ અગ્નિને કોઈક અદ્ભુત ભૂત છે એમ માનતા અને તેથી ત્રાસ પામતા લોકો પ્રભુ સમક્ષ આવ્યા ત્યારે પ્રભુએ તેમને કહ્યું કે સ્ત્રિગ્ધ અને રૂક્ષ કાળનો દોષ થવાથી–તેનું મિલન થવાથી આ તો અગ્નિ ઉત્પન્ન થયો છે. એવો અગ્નિ અત્યાર સુધી એકાન્ત સ્ત્રિગ્ધ કાળ હોવાથી ઉત્પન્ન થયો હતો નહિ (એકાન્ત રૂક્ષ કાળમાં પણ અગ્નિ સંભવત નથી). વાતે તમારે તેની પાસે જવું અને તેની સમીપમાં રહેલા તૃણાદિકને દૂર કરી તેને ગ્રહણ કરવો. ત્યાર બાદ પૂર્વોક્ત વિધિ પ્રમાણે તૈયાર કરેલ ઘઉ વિગેરેને તેમાં નાંખી પકવ કરી તેને આહાર કરવો. તે મુગ્ધ લોકોએ તેમ કર્યું એટલે ઘઉ વિગેરેને તે અગ્નિ દેવ સ્વાહા કરી જવા લાગ્યો, આ વાત તેઓએ પ્રભુ સમક્ષ રજુ કરી. આ સમયે પ્રભુ હાથી ઉપર બેઠેલા હતા તેથી ત્યાંજ તેઓની ઉપર મૂકી પ્રભુએ તેનું એક પાત્ર બનાવ્યું અને એ પ્રમાણે પાત્ર બનાવી તેમાં ઘઉ વિગેરે રાખી તેને અગ્નિની મદદથી પકવ બનાવી તે ખાવાની પ્રભુએ તેમને સૂચના કરી. આ પ્રમાણે પ્રભુએ પ્રથમ કુંભારના શિલ્પન વિધિ બતાવ્યો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004848
Book TitleRushabh Panchashika
Original Sutra AuthorDhanpal Mahakavi
AuthorHiralal R Kapadia
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1933
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy