SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૦ શ્રીવીરસ્તુતિ [ શ્રીનપારબનનિહાપૂર્ણ, નયgોટલમ્ . ___ सदर्शनादिरत्नाढ्यं, वन्दे जैनागमोदद्धिम् ॥" વળી જિનશાસન અને જૈન આગમનો અભેદ-દષ્ટિએ વિચાર કરી શકાય તેમ છે એટલે અધ્યાત્મસારના છઠ્ઠા પ્રબંધગત આગમ-સ્તુતિ અધિકારનું નિગ્ન-લિખિત આવ પદ્ય પણ અત્ર રજુ કરવું અનુચિત નહિ ગણાય "उत्सर्पद्व्यवहारनिश्चयकथाकल्लोलकोलाहल त्रस्यदुर्नयवादिकच्छपकुलभ्रश्यत्कुपक्षाचलम् । उद्यधुक्तिनदीप्रवेशसुभगं स्याद्वादमर्यादया युक्तं श्रीजिनशासनं जलनिधिं मुक्त्वाऽपरं नाश्रये ॥ १॥" અર્થાત્ વ્યવહાર અને નિશ્ચયની કથારૂપ વધતા જતા (ઉછળતા) તરંગોના કોલાહલથી ત્રાસ પામતા દુર્નયવાદી (એકાન્તવાદી)રૂપ કાચબાઓના સમુદાય વડે જેમાં કુપક્ષરૂપ પહાડો ભેદાઈ જાય છે, જે ઉગતી (વિસ્તાર પામતી) યુક્તિરૂપી સરિતાઓના પ્રવેશ વડે મનોહર છે તેમજ જે સ્યાદ્વાદ (અનેકાન્તવાદ)રૂપ સીમાથી યુક્ત છે, તે શ્રીજૈન શાસનરૂપ સમુદ્રને છોડીને હું અન્યનો આશ્રય કરતો નથી. વિશેષમાં શ્રી મુનિસુન્દરસૂરિકૃત વર્ધમાનસ્તુતિ કે જે શ્રીશાભનસ્તુતિની સંસ્કૃત ભૂમિકા (પૃ. ૧૧૧)માં સંપૂર્ણ છપાયેલી છે તેનું નિગ્ન-લિખિત ત્રીજું પદ્ય પણ અત્રે નોંધી લઈએ— "भवतु भवभिदे ममानन्तसङ्ख्थार्थवाचाक्षरालीजलागाधमध्यो जिनेन्दूक्तसिद्धान्तपाथोनिधिर्धीवरैरप्यगम्यस्तनूमत्कृपोल्लासिवेलाकुलो बहुविधनयभङ्गकाऽप्रत्नरत्नोत्करभ्राजितोऽप्राप्तपारः सुपाठीनमालाभिरप्युल्लसद्धेतुरङ्गत् तरङ्गावलीमालितः प्राज्ययुक्तिप्रथाशुक्तिभृत् ।। __ पृथुचतुरनुयोगदीव्यत्तटः स्पष्टदृष्टान्तमुक्ताकलापाचिताङ्कप्रदेशो मुनीन्द्रादिसद्वृत्तसर्पत्तिमिश्रेणिभिः सङ्कुलः श्रीनिवासो गभीरत्वभू विबुधजनमनोमुदुल्लासनप्रत्यलप्रेङ्खदिद्धप्रमाणौधकेलिमहाभूमिभृद्धोरणीवन्धुरः सूक्तसन्दोहभास्वत्प्रवालालयो देवताऽधिष्ठितः ॥ ३ ॥" અર્થાત્ અનંત સંખ્યાત્મક અર્થ અને વચનના અક્ષરોની શ્રેણિરૂપ જળ વડે અગાધ મધ્યવાળો, બુદ્ધિ વડે ઉત્તમ એવાને પણ અગમ્ય, પ્રાણુઓની દયારૂપ ઉલ્લાસ પામતી ભરતીથી વ્યાસ, અનેક જાતના નય અને લંગરૂપ નવીન રનના ઢગલાથી પ્રકાશિત, સુંદર પાઠકોની શ્રેણિઓ વડે પણ જેને પાર પમાય નહિ એવો, ઉલ્લાસ પામતા હેતુરૂપ ઉછળતા મોજાની માલા વડે વ્યાસ, પ્રચુર યુક્તિની કીર્તિરૂપ શુક્તિથી ભરપૂર, વિસ્તૃત ચાર અનુયોગરૂપ ચળતા તટવાળો, સ્પષ્ટ ઉદાહરણરૂપ મોતીના સમુદાયથી જેનો અંક–પ્રદેશ વ્યાપ્ત છે એવો, મુનીશ્વર પ્રમુખના સુંદર વૃત્તરૂપ સરતા તિમિની શ્રેણિથી વ્યાસ, લક્ષ્મીના નિવાસરૂપ, ગંભીરતાની ભૂમિરૂપ, ( ૧ અંગ અને અનંગરૂપ જળોથી પરિપૂર્ણ, નયરૂપ મોજાથી વ્યાપ્ત તેમજ સમ્યગ્દર્શનાદિ રત્નોથી યુક્ત એવા જૈન આગમરૂપ સાગરને હું વંદું છું. ૨-૩ આ બંને શબ્દો દ્વિઅર્થી છે. જેમકે ધીવર એટલે માછી અથવા વિશિષ્ટ બુદ્ધિશાળી અને પાઠીન એટલે એક જાતની માછલી અથવા પુરાણોની વાચક. ૪ એક જાતનું મા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004848
Book TitleRushabh Panchashika
Original Sutra AuthorDhanpal Mahakavi
AuthorHiralal R Kapadia
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1933
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy