SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ ર૪ર શ્રીવીરસ્તુતિ [ શ્રીષમજાજી [ `અથવા તું વિષય-સમૂહની તૃપ્તિથી પર ઢાવા છતાં (અર્થાત્ વિષયામાં રચ્યા પચ્યા રહેતા હોવા છતાં) ઇન્દ્રિયોના રવામી કેવી રીતે છે]? વળી હે નાથ ! તું ઇન્દ્રિયાના સ્વામી હાવા છતાં ઇન્દ્રિયના નિગ્રહ કેમ કરતા નથી [ અથવા તું ઇન્દ્રિયાના રવામી હેાવા છતાં અમારી ઇન્દ્રિયાને નિગ્રહ કેમ કરી શકે]?’ પરિ—જેની દેશ અને ગામ સંબંધી ચિન્તા નાશ પામી છે ( અર્થાત્ જે ચિન્તાથી પર છે) એવા તું ઇન્દ્રિયના સમૂહના નેતા છે (તે બરાબર છે) [ અથવા તું વિષય—ગ્રામથી થતી તૃપ્તિથી પર છે માટેજ આત્મ-સમૂહના નેતા છે]. વળી હે સ્વામી! તું ઇન્દ્રિયાના રવામી છે એટલે તું મનનેા (પણ) નિગ્રહ કરી શકે છે [ *અથવા તું અમારી ઇન્દ્રિયોને પણ વશ રખાવી શકે છે ].”—૨૧ સ્પષ્ટીકરણ શબ્દ-પ્રયાગ પૂર્વે પદ્યમાં જેમ ક્રિોહિ એવા દેશી શબ્દનો પ્રયોગ કવીશ્વરે કર્યો છે, તેમ આ પદ્યમાં તેમણે ત્તિ'રૂપ દેશી શબ્દનો પ્રયોગ કર્યો છે. ચિન્તાવાચક પરંતુ ચિન્હ નહિ એવા ત્ત્તત્ત' શબ્દનો પ્રયોગ ગાથાસપ્તશતીના પ્રથમ શતકની "૨ જી તથા ૫૧ મી તેમજ તૃતીય શતકની ૨૭૩ મી ગાથામાં જોઇ શકાય છે. દેશીનામમાલાના પાંચમા વર્ગ (શ્લે૦ ૨૦)માંની સવ્પબાણેનું સત્તી” એ પંક્તિ દ્વારા તત્પરતા અને આદેશ એ એ અર્થો ‘તત્તિ’ના બતાવાયા છે, પરંતુ તે પ્રસ્તુત જણાતા નથી. 竑 ૧–૪ આવા અર્થો પંડિતજીએ પોતાના વિવેચનમાં કર્યા છે, પરંતુ તે મને અવચૂર્ણિકારે સૂચવેલ અર્થ જેટલા આદરણીય ભાસતા નથી. ‘ત્તિ’ શબ્દ એ દેશી શબ્દ છે અને એનો અર્થ ‘ચિન્તા' થાય છે એ વાત એમના લક્ષ્ય બહાર રહી ગઇ જણાય છે અને તેથી કરીને કદાચ તેઓ સંતોષકારક અર્થ સૂચવી નહિ શક્યા હોય. ५ "अमि पाउअकवं पढिउं सोउं अ जे ण आणन्ति । જામસ તત્તત્તિ ઃન્તિ તે હૈં ન હન્તિ ? ॥ ૨ ॥” [अमृतं प्राकृतकाव्यं पठितुं श्रोतुं च ये न जानन्ति । कामस्य तत्त्वचिन्तां कुर्वन्ति ते कथं न लजन्ते ? ॥] ६ " आमजरो मे मन्दो अहव ण मन्दो जणस्स का तत्ती ? । સુચ્છા! સુહૃદ્ધ ! સુઅન્યઅન્ય ! મા અશ્યિલ હિવતુ ॥ ૧૧ ૫” [आमज्वरो मे मन्दोऽथवा न मन्दो जनस्य का चिन्ता ? | सुखपृच्छक ! सुभग ! सुगन्धगन्ध ! मा गन्धितां स्पृश ॥ ] p "अवो दुक्करआर ! पुणो वि तत्तिं करेसि गमणस्स । अज्ज वि ण होन्ति सरला वेणीअ तरङ्गिणो चिउरा ॥ ७३ ॥ " [अव्वो दुष्करकारक! पुनरपि चिन्तां करोषि गमनस्य । अद्यापि न भवन्ति सरला वेण्यास्तरङ्गिणश्चिकुराः ॥ ] નિર્ણયસાગર તરફથી પ્રસિદ્ધ થયેલ આવૃત્તિમાં ‘તત્તિ’ને બદલે ‘તન્તિ' છપાયેલ છે, પરંતુ તે મુદ્રણદોષ જણાવાથી અત્ર પદ સુધારી લીધું છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004848
Book TitleRushabh Panchashika
Original Sutra AuthorDhanpal Mahakavi
AuthorHiralal R Kapadia
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1933
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy