________________
સ્વયં સ્પષ્ટ અનુભવે છે તે – તેની અસાધારણ કિયાઓ દ્વારા અનુમેય પણ छ. (११८- १२२)
एवमभिगम्म जीवं अण्णेहिं वि पज्जएहिं बहुगेहिं। अभिगच्छदु अज्जीवं गाणंतरिदेहिं लिंगेहिं ।। १२३ ॥
एवमभिगम्य जीवमन्यैरपि पर्यायैर्बहुकैः ।
अभिगच्छत्वजीवं ज्ञानांतरितैलिँङ्गैः॥ १२३ ॥ अनुपाई :
આ પ્રમાણે બીજા પણ અનેક પર્યાયો વડે જીવને જાણીને જ્ઞાનથી અન્ય એવાં લિંગો વડે અજીવને જાણો. (૧૨૩)
અજીવ आगासकालपोग्गलधम्माधम्मेसु णत्थि जीवगुणा। तेसिं अचेदणत्तं भणिदं जीवस्स चेदणदा ॥ १२४ ॥
आकाशकालपुद्गलधर्माधर्मेषु न सन्ति जीवगुणाः।
तेषामचेतनत्वं भणितं जीवस्य चेतनता ॥ १२४ ॥ मनुवाद:
આકાશ, કાળ, પુદ્ગલ, ધર્મ અને અધર્મમાં જીવના ગુણો નથી; તેમનામાં ચૈતન્યરહિતતા અને જીવમાં ચૈતન્ય હોવાનું કહ્યું છે. (૧૨૪)
सुहदुक्खजाणणा वा हिदपरियम्मं च अहिदभीरुत्तं । जस्स ण विज्जदि णिच्चं तं समणा बेंति अज्जीवं ॥ १२५ ॥
सुखदुःखज्ञानं वा हितपरिकर्म चाहितभीरुत्वम् ।
यस्य न विद्यते नित्यं तं श्रमणा विंदंत्यजीवम् ॥ १२५ ॥ अनुवाद:
જેમનામાં સુખદુ:ખનું જ્ઞાન, હિત માટેની પ્રવૃત્તિ અને અહિતનો ભય સદાકાળ होतi नथी, तेने श्रभागो म०१ ४ छ. (१२५)
संठाणा संघादा वण्णरसप्फासगंधसद्दा य। पोग्गलदव्वप्पभवा होंति गुणा पज्जया य बहू ॥ १२६ ॥ अरसमरूवमगंधं अव्वत्तं चेदणागुणमसदं । जाण अलिंगग्गहणं जीवमणिहिट्ठसंठाणं ॥ १२७ ॥
૫૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org