________________
ગાથા-૪]
૧. ભેદદ્વાર
જઘન્ય-વગેરે દ્રવ્યોની વિસ્તારથી સમજ આપવાની અહીં જરૂર છે ખરી, પરંતુ વૃદ્ધિ, નાશ અને પ્રાયશ્ચિત્ત દ્વારની વિસ્તારથી સમજ આપતી વખતે, તે સમજાવીશું.26૪.
૧ - ભેદદ્વાર સમાપ્ત
26 સમજાવીશું - [1 વૃદ્ધિકારમાં- ૧૨મી ગાથામાં, 2 નાશદ્વારમાં ૧૩થી ૨૦ગાથા સુધીમાં,
3 પ્રાયશ્ચિત્ત દ્વારમાં ૫૮-૫૯મી ગાથામાં આ અંગે પ્રથમ આવૃત્તિના સંપાદકશ્રીની વિશેષ નોંધ પરિશિષ્ટ-૮પેજ-૧૫૩ ઉપર જૂઓ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org