________________
ગાથા-૧
મંગળાચરણ વગેરે
“ત્રી-પરમાત્મને નમઃ” ૪ શિષ્ટાચારની મર્યાદાનું પાલન કરવા, વિપ્નોની શાંતિ થવા અને (જિજ્ઞાસુ) શ્રોતાઓને આકર્ષવા આ ગ્રંથની શરૂઆતમાં ગ્રંથકારશ્રી “મંગળાચરણ કરવું જોઈએ.” વગેરે પ્રતિજ્ઞાઓનું પાલન કરે છે.
सिरि-वीर-जिणं वंदिय, धम्म-गुरुं तत्त-बोहगं धीरं । સેવા-SS-વ્ય-તત્ત, સુગા-Sનુસરે હિમ શાળા
(જીવનમાં હેયોપાદેય) તત્ત્વનો બોધ કરાવનારા અને (મહા) શૈર્યશીલ શ્રી મહાવીર સ્વામી જિનેશ્વર દેવ અને (એ ગુણે) તેવા શ્રી ધર્મગુરુ મહારાજને વંદના કરીને, માત્ર મારી મતિ કલ્પનાથી નહીં, પરંતુ પૂર્વપુરુષોના રચેલા શ્રતોને-શાસ્ત્રોને આધારે દેવાદિકનાં દ્રવ્યોનું તત્ત્વ વિગતવાર સમજાવું છું. ૧”
સિર-વીરં,” રિ$ “શ્રી વર્ધમાન જિનેશ્વર દેવને અને “શ્રી ધર્માચાર્ય ગુરુ મહારાજને
વંદન કરીને શુદ્ધ મન-વચન અને કાયાએ નમસ્કાર કરીને, એટલે કેપ્રણિધાન કરીને.”
દેવ વગેરેના દ્રવ્યનું તત્ત્વ દેવ વગેરેના દ્રવ્યના સ્વરૂપનું
નિરૂપણ કરું છું=વિવેચનપૂર્વક સમજાવું છું.” એ પ્રમાણે ક્રિયાપદ અને કારકપદોનો સંબંધ છે.
$ “શી રીતે સમજાવશો?” શ્રતને અનુસારે શ્રી શ્રાદ્ધદિનકૃત્ય વગેરે ગ્રંથોને આધારે,
અહીં-પ્રાકૃતભાષાને લીધે ત્રીજી વિભક્તિના અર્થમાં સાતમી વિભક્તિ વાપરવામાં આવી છે.
$ “કેવા શ્રી વીર જિનેશ્વરને? અને ગુરુને?”
તત્ત્વનો બોધ કરાવનારાને= સર્વ કલ્યાણકર) વાત્સલ્ય ભાવથી પ્રેરાઈને ઉત્તમ આગમોના ઉપદેશપૂર્વક
1 મર્યાદા (સમય) =આજ્ઞા 2 [ત્રીજી ગાથામાં જણાવેલા ભેદ આદિ દ્વારોથી સમજાવેલું સ્વરૂપ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org