________________
ગાથા-૫૯] ઇ. પ્રાયશ્ચિતદ્વાર – દેવ-સાધારણ દ્રવ્ય સંબંધિ પ્રાયશ્ચિત ૧૧૯
૩. જે વસ્ત્રાદિકમાં (દેવ-દ્રવ્યની માફક) નીચે પ્રમાણે વિશેષ સમજવું – “જે ઠેકાણે ગુરુદ્રવ્ય ભોગવ્યું હોય ત્યાં, અથવા તો બીજે કોઈ પણ ઠેકાણેમુનિ મહારાજના કાર્યમાં વિદ્યને માટે, અથવા કારાવાસ (જેલ) વગેરેના દુઃખોમાંથી છોડાવવા માટે,
તેટલા પ્રમાણમાં વસ્ત્રાદિક દેવાપૂર્વક પ્રાયશ્ચિત્ત દેવું.” એ ભાવાર્થ છે. પ૮ જ હવે, સાધારણ (દ્રવ્ય) વગેરે સંબંધિ પ્રાયશ્ચિત્ત કહે છે -
साहारण-जिण-दव्वं जं भुत्तं असण-वत्थ-कणगा-ऽऽई । तत्थाऽण्णत्थ व दिण्णे चउ-लहु चउ-गुरुअ छ-लहुगा ॥५९॥
| (શ્રાદ્ધજિતકલ્પ - ગાથા-૬૯) “સાધારણ અને દેવ-દ્રવ્ય સંબંધી ખોરાક (નૈવેદ્ય), વસ્ત્ર, સોનું (ધન) વગેરેમાંથી જેનો ઉપયોગ કર્યો હોય, તે ત્યાં અથવા બીજે આપવું, અને ચાર લઘુ, ચાર ગુરુ અને છ લઘુ પ્રાયશ્ચિત્ત દેવું.” ૫૯
“સાહારખ” રિા ચાડ્યા
: “સાધારણ દ્રવ્ય અને દેવદ્રવ્ય પોતાના કામમાં જેટલા પ્રમાણમાં વાપર્યું હોય. એટલે કે
“તે શું વાપર્યું હોય?” તે પહેલાં) કહે છે૧. અશન=નૈવેદ્ય, ૨. વસ્ત્ર પહેરવાનાં કપડાં- (આંગી) વગેરે, ૩. કનક વગેરે=સોનું, રૂપું, મોતી વગેરે, તેટલું દેવદ્રવ્ય અને સાધારણ દ્રવ્ય તે ઠેકાણે અથવા બીજે ઠેકાણે જિનમંદિર વગેરેમાં આપવામાં આવે, અને જઘન્યાદિકના ક્રમે કરીને, - ૧. ચાર લઘુ,
1. આયંબિલ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org