________________
ગાથા-૫૮]
. પ્રાયશ્ચિતતાર – ગુરૂદ્રવ્યપરિભાગનું પ્રાયશ્ચિત્ત
૧૧૮
િશલ્ય રહિતપણું તે તો સ્પષ્ટ સમજાય તેમ છે. શ્રી ર૯મા ઉત્તરાધ્યયનમાં કહ્યું છે કે
“માયા શલ્ય, નિદાન શલ્ય, અને મિથ્યા દર્શન શલ્ય એ ત્રણ શલ્ય, કે જે મોક્ષમાર્ગમાં વિનરૂપ છે, અને અનંત સંસાર વધારનારાં છે, તેની ઉદીરણા આલોચનાથી કરાય છે. સરળ ભાવ ઉત્પન્ન થાય છે, સરળતા પ્રાપ્ત થવાથી આત્મા નિષ્કપટ બની જાય છે, અને સ્ત્રીવેદ તથા નપુંસક વેદ બંધાતા નથી. અને પૂર્વે બાંધેલા હોય તો, તેની નિર્જરા કરી શકાય છે.” ૫૭.
છે એ પ્રકારે શુદ્ધિ કરવાથી, શલ્ય કાઢી લીધા પછી ઘા રુઝાવવા (જેમ પાટાપિંડીરૂપ) ખાસ ચિકિત્સા-ઉપચાર-કરવામાં આવે છે, તેમ વિશેષ પ્રકારની શુદ્ધિના મૂળરૂપ પ્રાયશ્ચિત્તનો વિધિ બતાવે છે.
છે સૌથી પહેલાં, ગુરુદ્રવ્યનો પરિભોગ કરવામાં આવ્યો હોય, તો તેનું પ્રાયશ્ચિત્ત બતાવે છે.
મુદ-ત્તિ મા I-ss; પિvi, ખન-SM-SSતુ ગુરુ-તહુI-Ssg. નડું ઢચ-મોન રૂચ પુજ, ત્યા-SS, સેવ-વર્થ વ ૧૮
શ્રિાદ્ધજિતકલ્પ - ગાથા-૬૮] “મુહપત્તિ અને આસન વગેરેનો ઉપયોગ થયો હોય, તો ભિન્ન પ્રાયશ્ચિત્ત.
જળ અને અન્ન વગેરેનો ઉપયોગ થયો હોય, તો ગુરુ અને લઘુ વગેરે પ્રાયશ્ચિત્ત. અને જો યતિના દ્રવ્યનો ભોગ થયો હોય, તો તેથી વધારે.
અને વસ્ત્રાદિકનો ઉપયોગ થયો હોય, તો દેવ-દ્રવ્ય પ્રમાણે સમજવું.” ૫૮ “મુદ-પત્તિ” | શાળા
ગુરુ સંબંધીમુહ-પત્તિ અને આસન વગેરેનો ઉપયોગ કરવામાં આવ્યો હોય, તોભિન્ન પ્રાયશ્ચિત્ત=૧ નિવી. ૪ ગુરુ સંબંધી૧. પાણીનો ઉપભોગ કર્યો હોય, તો ૧ (એકાશન). ૨. અત્રનો ઉપભોગ કર્યો હોય, તો ૪ (આયંબિલ). ૩. વસ્ત્ર વગેરેનો ઉપભોગ કર્યો હોય, તો અધિક૩ (ઉપવાસ). છે વિક્રમ રાજા વગેરેએ પૂજા-ભક્તિની બુદ્ધિથી ગુરુની નિશ્રાએ કરેલા
૪. સોનું વગેરે ગુરુદ્રવ્યનો ઉપભોગ કર્યો હોય, તો “૬ (છઠ્ઠ). 1. એકાસણું. 2. આયંબિલ. 3. ઉપવાસ. 4. છઠ્ઠ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org