________________
ધૂપ-પૂજા ની વિધિ માલતી-કેશર-ચંપો આદિ ઉત્તમજાતિની સુગંધથી મિશ્રિત દશાંગધૂપ પ્રભુજી સમક્ષ કરવો.
ધૂપ સુગંધ રહિત-ધૂમાડાથી આંખ બળે તેવો કે ઉધરસ ઉપડે તેવું કે સળી સાથેનો ન વાપરવો.
• દહેરાસરમાં ધૂપદાની માં ધૂપસળી ચાલું હોય તો બીજી ન પ્રગટાવવી. સ્વદ્રવ્યવાળા પ્રગટાવી શકે.
• સ્વદ્રવ્યથી ધૂપપૂજા કરનારે ધૂપસળીના નાના-નાના ટુકડા કરી પ્રગટાવવાના બદલે યથાશક્તિ સુયોગ્ય મોટી પ્રગટાવવી.
• ધૂપ પ્રભુજીની (નજદીક) નજીક ન લઈ જવાય. થાળીમાં ધૂપ-દીપ આદિ રાખીને પ્રભુજીની અંગપૂજા (પક્ષાલ, કેશર, પુષ્પપૂજા)ન કરાય.
• ધૂપ પ્રગટાવતી વખતે તેનો અગ્રભાગ ઘી માં ન બોળવો અને ધૂપસળીમાં રહેલ અગ્નિજવાળા ને ફૂંકથી ન હોલવાય.
• ધૂપપૂજા કરતી વખતે દીપક તે જ થાળીમાં સાથે ન રખાય. તે જ મુજબ દીપકપૂજા વખતે પણ સમજવું. • ધૂપપૂજા પુરુષોએ અને બહેનોએ પ્રભુજીની ડાબી બાજુ ઉભા રહીને કરવી.
• ધૂપસળી પ્રગટાવ્યા બાદ ધૂપને પ્રદક્ષિણાની જેમ ગોળાકારે ફેરાવવાના બદલે પોતાના હૃદયની નજીક સ્થિર રાખી ઘુમ્રસેરને ઉર્ધ્વગતિ તરફ જતા જોવી. • ધૂપસળી હાથમાં રાખવાના બદલે યોગ્ય રીતે
૬૫
Main Education internationaFor Private & Personal Use Only www.jainelibrary.org