________________
ધૂપદાનીમાં રાખવી. ધૂપપૂજા કરતી વખતે સુમધુર સ્વરે લયબદ્ધ રીતે બોલવા યોગ્ય દુહો: (પુરૂષો નમોડર્ણત... બોલે). અમે ધૂપની પૂજા કરીએ રે, ઓ મન માન્યા મોહનજી; . અમે ધૂપ ઘટા અનુસરીએ રે, ઓ મન માન્યા મોહનજી; પ્રભુ નહિ કોઈ તમારી તોલે રે, ઓ મન માન્યા મોહનજી; પ્રભુ અંતે છે શરણ તમારું રે, ઓ મન માન્યા મોહનજી; “ધ્યાન ઘટાપ્રગટાવીએ, વામ નયન જિન ધૂપી મિચ્છર દુર્ગધ દૂરે ટળે, પ્રગટે આત્મસ્વરૂપ ૧ll. • “ૐ હ્રીં શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ–જરામૃત્યુ નિવારણાય શ્રીમતે જિનેન્દ્રાય ધૂપં યજામહે સ્વાહા” (૨૭ ડંકા વગાડવા) અર્થ : પ્રભુજીની ડાબી આંખ તરફ ધૂપને રાખી, તે ધુપમાંથી નિકળતી ધુમાડાની ઘટાની જેમ આપણે સહુ ધ્યાનની ઘટા પ્રગટાવીએ કે જેથી તે ધ્યાનઘટાનાં પ્રભાવે મિથ્યાત્વ રુપી દુર્ગધ નાશ પામે અને આત્માનું શુદ્ધ સ્વરૂપ પ્રગટ થાય. (ધૂપપૂજા કરતી વખતે નવકાર-સ્તુતિ-સ્તોત્ર આદિ
કાંઈ પણ ન બોલાય). • ધૂપપૂજા પછી ધૂપદાની પ્રભુજીથી સુયોગ્ય આંતરે રાખવી.
(૬૬)
e conal Use Only www.jainelibrar org
Jain Education
meana For Pr