________________
(૫) શિરશિખાએ (મસ્તકે)પૂજાઃસિદ્ધશિલા ગુણ ઉજળી, લોકાંતે ભગવંતા વસીયા તિણે કારણ ભવી, શિરશિખા પૂર્જત ાપા (૬) કપાળે પૂજા -
તીર્થંકર પદ પુણ્યથી, ત્રિભુવનજન સેવંત । ત્રિભુવન તિલકસમા પ્રભુ, ભાલતિલકજયવંત ॥૬॥ (૭) કંઠે પૂજાઃ
સોળ પહોર પ્રભુ દેશના, કંઠે વિવર વર્તુળ । મધુર ધ્વનિ સુરનર સુણે, તેણે ગળે તિલક અમૂલ છા (૮) હૃદય (છાતી) પૂજાઃ
હૃદય કમલ ઉપશમ બલે, બાળ્યા રાગ ને રોષ। હિમદહે વન ખંડને, હૃદય તિલક સંતોષ IIII (૯) નાભિએ પૂજાઃ-.
રત્નત્રયી ગુણ ઉજળી, સકલ સુગુણ વિશ્રામ । નાભિ કમળની પૂજના, કરતાં અવિચળ ધામ III (૧૦) બે હાથ જોડીને ભાવવા યોગ્ય નવ-અંગ પુજાનો ઉપસંહારઃ
ઉપદેશક નવતત્ત્વના, તેણે નવ-અંગ જિણંદ પૂજો બહુવિધ રાગણું, કહે શુભવીર મુણિંદ ૧૦ના (અધિષ્ઠાયક દેવ-દેવીઓને ચોખા ચઢાવવાનું કે
૫૮
Education Internation For Private & Personal Use Only www.jainerary