________________
સમ્યગ્દષ્ટિ દેવ-દેવીને અંગૂઠેથી કપાળે આમ પૂજા કરાયે ખમાસમણ આપવાનું વિધાન નથી. તેઓના ભંડારમાં તેઓને ઉદ્દેશીને રોકડ નાણાં આદિ પૂરી શકાય
(પરમાત્માની આશાતના થાય તેમ અધિષ્ઠાયક દેવ| દેવીની સાધના-ઉપાસના ન કરાય અને પ્રભુજીની દષ્ટિ પડે તેમ સુખડી આદિ પણ વહેંચાય કે મુકાય નહિ.) (“ઋષભ ચરણ અંગુઠડ'... દુહામાં “પાર્થચરણ' કે અન્ય કોઈ પણ ભગવાનનું નામ ન બોલાય.)
૫૯)
am Education internationaFor Private & Personal
Only www.jainelib c