________________
શાસન રક્ષક દેવ-દેવીને, “ધર્મ શ્રદ્ધામાં સહાયક બને અને ગમે તેવા વિપ્નમાં પણ શ્રદ્ધા અડગ બની રહે તેવા આશયથી પૂજા કરાય. તે સિવાય અન્ય આશય થી નહિ. પ્રવચનમુદ્રા કે ગુરુ અવસ્થામાં રહેલ ચરમભવી શ્રી ગણધર ભગવંતોને પ્રભુજી સમક્ષ ગુરુવંદન કરાય. પ્રભુજીના નવ-અંગે ક્રમથી પૂજા કરતાં પહેલાં તે તે અંગ
ના દુહા મનમાં ભાવીને પછી તે તે અંગે પૂજા કરવી. (૧) બે અંગૂઠે પૂજા:
જલ ભરી સંપુટ પત્રમાં, યુગલિક નર પૂજંતા
ઋષભચરણ અંગુઠડે, દાયકભવજલ અંતાના (૨). બે ઢીંચણે પૂજા
જાનુબલે કાઉસગ્ગરહ્યા, વિચર્યા દેશ વિદેશમાં
ખડા-ખડા કેવળ કહ્યું, પૂજો જાનુ નરેશ પારા (૩) બે કાંડે પૂજા
લોકાંતિક વચને કરી, વરસ્યા વરસીદાના કર કાંડે પ્રભુપૂજના, પૂજો ભવિ બહુમાન II3II બે ખભે પૂજન - માન ગયું હોય અંશથી, દેખી વીર્ય અનંતા ભૂજા ભલે ભવજલ તર્યા, પૂજો ખંધ મહંત III
( પ૭. wernational or nivele & P Only www
ORG