________________
ચમચી જ પાણી ઉમેરી તૈયાર કરાય. પંચામૃત કે શેરડીના રસ (અખાત્રીજ)નો પક્ષાલ કર્યા પછી ચીકાશ સંપૂર્ણતયા સાફ થાય, તેમ કરવું. પક્ષાલ માટે તૈયાર કરેલ કળશ, વાટકા આદિ ઢાંકીને.
જ રાખવાનો આગ્રહ રાખવો. • પક્ષાલમાં થંક-પરસેવો-શ્લેખ આદિ ન પડે, તેની
ખાસ કાળજી રાખવી.
શુદ્ધ જલ અભિષેક માટે આમ ગ્રહણ કરાય
અભિષેક માટે પંચામૃત તૈયાર આમ કરાય
( ૩૮ ) ation
Jain
fication n
SOU SEN
Vw.jainelibrary.org