________________
ગભરામાં પ્રવેશ
સમયની વિધિ ગભારામાં પ્રવેશ કરતાં પૂર્વે દેરાસર સંબંધિત કાર્યના ત્યાગ સ્વરુપ બીજી નિશીહિ ત્રણ વાર અવશ્ય બોલવી. અંગપૂજામાં ઉપયોગી સામગ્રી જ સાથે રાખવી. બટવો-ડબી-બગલ થેલો -થેલી આદિ ન લઈ જવાય.
ગભારામાં પ્રવેશતીવાઓ ગભારામાં પ્રવેશ કરતાં રાગ-દ્વેષ રુપી સિંહના મોઢા ઉપર જમણો પગ ચાંપીને
પ્રવેશ કરવો. • અતિસ્વચ્છ થયેલ હાથ અને પૂજાની સામગ્રીને જ્યાં –
ત્યાં સ્પર્શ ન કરાવવો જોઈએ. અંગપૂજાના ધ્યેયથી જ ગભારામાં પ્રવેશ કરવો ત્યારે મૌન ધારણ કરી દુહા પણ મનમાં જ ચિંતવવા. મુખકોશ બાંધીને જ પ્રવેશ કરવો.
( ૩૯ )
Jajn Education internatione come rivale & Personal Use Orly www jaime library.org