________________
સ્નાન કરવાની વિધિ
સુગંધિત તેલ અને આમળા
પ્રમુખ ચૂર્ણ આદિને ભેગું કરીને વિધિપૂર્વક તૈલમર્દન
(માલીસ) આદિ
પ્રક્રિયા કરીને
સ્વસ્થ બનવું.
પછી પૂર્વદિશા
સન્મુખ બેસીને
પોતાની નીચે
પીત્તળ આદિની
કથરોટ (થાળો)
રાખીને બન્ને હથેળીને ખોબાની જેમ રાખી સ્નાન મંત્ર બોલવો કે
ૐ અમલે વિમલે સર્વતીર્થજલે પાઁ પાઁ વાઁ વાઁ અશુચિઃ શુચીર્ભવામિ સ્વાહા...' ખોબામાં સર્વતીર્થોનું પાણી છે, એવો વિચાર કરી લલાટથી માંડી પગના તળીયા સુધી
Jain Education Internationa For Privat Personal Use Only www.jainelibrary.or