________________
‘નમો જિણાણં' અર્ધ અવનત થઈ બોલવું. સૂર્યાસ્ત પછી પ્રદક્ષિણા આપવાનું વિધાન નથી. પ્રભુસમક્ષ સ્તુતિઓ બોલવી. ‘બીજી-નિસ્સીહિ' બોલીને પ્રાતઃકાળની પૂજાની જેમ જ ધૂપ પૂજા અને દીપક પૂજા કરવી.
ત્રણવાર ભૂમિપ્રમાર્જના કરી ‘ત્રીજી નિસ્સીહિ' બોલવી. પછી ઈરિયાવહિયં સાથે ચૈત્યવંદન કરીને પચ્ચક્ખાણ લેવું. ઉપાશ્રયે જઈ પૂજ્ય ગુરૂભગવંતોની નિશ્રામાં ‘દેવસિઅ-પ્રતિક્રમણ' કરવું. (દેવસિઅ-પ્રતિક્રમણ પહેલા આ પૂજા કરાય. પછી ન કરાય.)
જિનપૂજા વિધિ ક્રમાનુસારી મધ્યાહ્નકાળ - પૂજા
•
સ્વાર્થમય સંસારથી છૂટવા નિઃસ્વાર્થ પ્રભુજીના શરણે પહુંચવા મનને ભાવિત કરવું.
• સ્નાન મંત્ર બોલવા પૂર્વક યોગ્ય દિશા સન્મુખ બેસી જયણા પૂર્વક સ્નાન કરવું.
♦. વસ્ત્રમંત્ર ના ઉચ્ચાર પૂર્વક ધૂપથીવાસિત અતિ સ્વચ્છ વસ્ત્ર, સ્વચ્છ ગરમશાલ પર ઉભા રહી ધારણ કરવાં. દ્રવ્યશુદ્ધિમંત્રથી પવિત્રિત ન્યાય સંપન્ન વૈભવથી પ્રાપ્ત
૮
Jain Education rnationaFor Private & Perso
se Oby www.jainelibrary.org