________________
સાચી ભક્તે સાહેબા, રીઝો એક વેળા ા શ્રી શુભવીર હુવે સદા, મનવાંછિત મેળા ” ♦ વધાવતાં-વધાવતાં બોલવું.
તીરથ પદ ધ્યાવો ગુણ ગાવો, પંચરંગી રયણ મિલાવો રે ॥ થાળ ભરી ભરી મોતીડે વધાવો, ગુણ અનંત દિલ લાવો રે II ભલું થયું ને અમે પ્રભુગુણ ગાયા, રસના નો રસ પીધો રે રાવણ રાયે નાટક કીધો, અષ્ટાપદ ગિરિ ઉપર રે | થૈયા થૈયા નાટક કરતાં, તીર્થંકર પદ લીધું રે II • ચૈત્યવંદન પૂર્ણ થયે પાટલા ઉપર મૂકેલ સામગ્રી અને પાટલો સુયોગ્ય જગ્યાએ જાતે મૂકવાં. દેરાસરની બહાર નીક્ળતી વખતે વિધિ
પ્રભુજી સન્મુખ દૃષ્ટિ રાખીને હૃદયમાં પ્રભુનો વાસ કરતાં-કરતાં પ્રભુજીને આપણી પીઠ ન દેખાય, તે મુજબ આગળ-પાછળ અને બન્ને બાજુ બરાબર કાળજી રાખીને પૂજાની સામગ્રી સાથે પાછાં પગે ચાલતાં-ચાલતાં પ્રવેશદ્વાર પાસે રહેલા મનોહર ઘંટ પાસે આવવું.
• પ્રભુજીની ભક્તિ કરવાથી ઉત્પન્ન થયેલ અંદરના અનહદ આનંદ અને શાંતિના અનુભવને પ્રગટ કરવા અન્ય આરાધકોને ખલેલ ન પહોંચે, ત્રણવાર ઘંટનાદ કરવો.
તેમ
Jain Education International or Private & Peona
ગા