________________
પ્રભુજીને વધાવવાની વિધિ
• ચૈત્યવંદન સ્વરુપ ભાવપૂજાની
સમાપ્તિ થયા પછી સોનારુપા-હીરા-માણેક-મોતીથી પ્રભુજીની બન્ને હાથ વધાવાય. અથવા ચાંદીના સુવર્ણ રંગના ઢાળ ચઢાવેલા કમળ જેવા આકારના ફૂલો અને સાચા મોતી તેમજ અંખડ ચોખાથી પણ વધાવી શકાય.
સાથીયા આદિના ચોખાને | લઈને ન વધાવાય.
વધાવવાની સામગ્રી હાથમાં પ્રભુજીને આમ વધાવાય રાખીને બોલવા યોગ્ય દુહા :• શ્રી પાર્શ્વ પંચ કલ્યાણક પૂજાનું ગીતઃ
“ ઉત્સવ રંગ વધામણાં, પ્રભુ પાસને નામે II કલ્યાણ ઉત્સવ કિયો, ચઢતે પરિણામે, શતવર્ષાયુ જીવીને, અક્ષય સુખ સ્વામી II તુમ પદ સેવા ભક્તિમાં, નવિ રાખું ખામી,
a lon international For Civ4.03 canal Use Only www.
win
I RADIO