SearchBrowseAboutContactDonate
Page Preview
Page 556
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૧ મ. મ. ૮ શ્રી કુમારપાળ રાસ. ગુરૂ સુર ત્રાયવયસંક, તિહાં ન ઉપજઈ મેટ વક; પૂરવ ચઈદ ન આવઈ ઉદઈ, નવ પૂરવ ભણતાં જીન વદઈ. ૫૫ અભવ્ય ઇદ્ર ન થાઈ વલી, દીક્ષા તસ નવિ દીઈ કેવલી; જનશાસન યક્ષ યક્ષિણી, અભવ્યઈ તેહતણ ગતિહણ. ૫૬ લોકાંતિક સુર તે નધિ થાય, સમકિતવિણુ ભવ આલિં જાય, પાત્ર સુસાર મિલદ કિમ તને, ચરિત્ર ન લઈ શુધ્ધ ગુરૂકને પછી અંતિં સમાધિ મરણ નવિ હોય, આરાધના વિણ વિણસઈ સેય પુઠ્ઠમાલામુત્રે એ કહ્યું, મિં પણિ સહી ગુરૂવચને લહ્યું, ૫૮ સુહગુરૂવચને મિં સુર્યું, અભવ્ય તણુઈ નહી એહ; ભવ્ય જીવ હલુઆ છકે. આરાધના કરઈ તેહ, ૫૮ ઉપઈ. ભવ્યજીવ હલુઓ નૃપ આપ, આતમ નિદઈ ઘંઈ પાપ; દસ પ્રકાર આરાધના કરઈ, રેતે ગુરૂચરણે સિર ધરઈ ૫૦ તુહ સરિખ ગુરૂ કિહાં પામો, તુઝ મુઝ પુણે ગજ હવે; તેં મુઝ સુકૃત દિધે જીવ, તે ઋણા માથે વહું સદિવ; ૬૧ નું સરગિ જાતાં જ અલૂણ, સેવકને નીઝામે કુણ; હેમ કહીઈ સાંભલિ નરપતિ, તુઝને સુલભ અછે ગુરૂજતી, ૬૨ તુઝર્ને મોક્ષ સુલભ છે રાય, તુજથી વાધ્યો બહુ મહિમાય; સદાવલ્લભ તુજનેં જનમતી, તું મુજને વિસર નથી, ૬૩ સકલધર્મ મુઝવચને કર્યો, શ્રાવકશ્રેય સાચે આદર્યો; સદા ભગત તું મારો કહ્યા, તું સહી નરપતિ એરણ થયો, અરૂં વચન ભૂપતિને કહી, રામચંદ થા ગહગહી; સીખામણ દીધી સુભ માટે, બાલચંદ્ર મમ દેજે પાટ, ૬૫ ૧ રા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004842
Book TitleAnand Kavya Mahodadhi Part 8
Original Sutra AuthorN/A
AuthorSampatvijay, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1927
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy