SearchBrowseAboutContactDonate
Page Preview
Page 544
Loading...
Download File
Download File
Page Text
________________ મ. મા. ૮ શ્રી કુમારપાળ રાસ. ૧૫૮ સામાયક પિષધ વ્રત ભંગ, નિં પાપ કર્યો પ્રસંગ દેતાં દાન કર્યું અંતરાય, જે મેં દુહવ્યા માતપિતાય. ૧૫ થાપણ મેસે કુડકલંક, ખુત પ્રાણું પાતપંક; આસાતના જે કીધી ઘણી, અરિહંત, સિદ્ધ,મુનિ,ધર્મ તણ. ૧૬ જ્ઞાન દર્શને મેં ચારિત્ર સાર, આશાતના કીધી બહુવાર; આચાર્ય ઉઝવાય મેં યતી, અસાનના તિહાં કીધી અતિ. ૧૭ સાધુ, સાધવી શ્રાવક, શ્રાવિકા, રૂલઈ જીવ આસાતનાથકા; દેવી, દેવ, જીન પ્રતિમાં તણી, આસાતના કીધી જે ઘણી. ૧૮ ઈહિલેક પરલેકહ પંથ, આસાતનાથી ભારે જંત; આભવ દુકૃત બિંદુ આપ, આલોઉ પૂરવભવ પાપ. ૧૮ ભવંભવિં પાતગ લાગિં જેહ, કુમારપાલ નૃપ નિંદજી તેહ; પરવિ જીવ એકેદ્રીમાંહિ, તરૂઅર લહહુએ વલી ત્યાંહિ. ૨૦ હતણું હુઆ હથીઆર, પશુનર કંઠિ તેહની ધાર; પાપા પગરણ હુઆ વલી જેહ, માઈભવિ વશરાવું તેહ. ૨૧ કાપી તરૂઅર સૂલી કરી, વાહણ યંત્ર ઘાણી થઈ ફરી; ઉખલ મુશલ દેહ અધિકરણ, નૃપ શીરાવઈ રાની મરણ. ૨૨ વણ જાતિમાંહિં ઉપને, તેહ તણે સૂત્ર નિપનો; તેહનાં પાસાં ગુંથ્યા જાલ, તે શીરાવદ નર ભૂપાલ. ૨૩ ભમતાં જીવ થયો સુરસાર, તિહાં મેં કીધો ભાગ અપાર; પસુ પુરૂ બાલક સ્ત્રી છેલ્યાં, ને પગ આઈ ટવ્યાં. ૨૪ પરમાધામી સુર હું થશે, પાપ કરતા ભવ મુઝ ગયો; માર્યા વિંધ્યા બાલ્યા નારકી, કાપી જીવ ક્ય તિવાં દુખી. ૨૫ કર્મ ગઈ હુઓ નારકી, વઢ સબલ તિહાં કેપ થકી; શસ્ત્ર બાંણુ વિક્રવી કરી, છેવા નરકી ધ ભરી. ૨૬ Jain Education International For, Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004842
Book TitleAnand Kavya Mahodadhi Part 8
Original Sutra AuthorN/A
AuthorSampatvijay, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1927
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy