________________
૧૫૮
ઋષભદાસ કવિ કૃત.
આ. કા. હેપ કલહ તે નવિકી જઈ. દીજીઈ નહીં જ કલંક; ચાડી તે ચિત્ત નિવારજે, તુહેજેરેમનામાંહિંસુસંક-હોપ્રા. ૪ રતિ અરતિ તે પરહરે, પરતણું
અવરણવાદ; માયા મૃષા તે નવિ લીધું, નવિકીજઇરેમિથ્યાતનિસાદહ-પ્રા. ૫ દશ આઠ પાતાળ એલખી, વારો આતમ આપ; મિચ્છા દુકકડ તે દે , જે લાગોરે ભવિભવિપાપ-હ પ્રા. ૬
પાપ અઢાર આલાઅતે કરતે
આતમસાર, પાપભીરૂ પાટણપતિ, શરણ કરઈ તિહાં ચાર, ૭
ચઉપઈ ચ્ચાર સરણ મનમાંહિ ધરઈ, પહિલ સરણ અરિહેતનું કરઈ; અરિહંત તે હણતા કર્મઆઠ, જે પામ્યા પંચમગતિ વાટ. ૮ જેહનાં અતિસય છે ચોત્રીસ, વાણીગુણ જેહને પાંત્રીસ; દેષ અઢાર રહીત ભગવંત, સરણ કરઈ એહવા અરિહંત. ૮ બીજું શરણ કરતો સિદ્ધતણું. અનંત સુખ જસ વર્ણવ ઘણું; અનંતબલનું જ્ઞાન અનંત, અનંત વીર્ય સિદ્ધને સહિતંત. ૧૦ ત્રીજું સરણ કરતે સાધુનું, સમકિતસીલ સુધુ જેહનું; પંચ મહાવ્રત પાલણહાર, પંચસુમતિ ત્રણ ગુપતિજ સાર. ૧૧ ચેથું સરખું કરતો ધર્મનું, જ્ઞાની સરૂપ કહઈ તેહનું જીવઘાત અલિ ચોરી નહીં, પરદાર જીન વારઈ સહી. ૧૨ અસ્યાં સરણ ચારેમનિધરે, દુકૃતતણું નિદેવુ કરઈ; પ્રાણઘાત અનિ ચોરી જેહ, ૫રનારીનાં પાતક તેહ. ૧૩ પાપિં પરિગ્રહી એ લક્ષ્ય, ખાવે અનંતકાય અભક્ષ્ય પાપ વિણજમિ કીધે આપ, લામાં અનર્થદંડનાં પાપ. ૧૪
૧ વિચાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org