________________
મ. મ. ૮ શ્રી કુમા૫ાળ રાસ.
૧૫૫ ચઉપઈ. અસ્યાંવચન નર ભાખઈ જસિં, ગુરૂને કરૂણું આવી તસેં; દેખો શ્રાવકને અતિરાગ, આલસ ક્યને નહિં લાગ, ૭ર અચ્છું વિચારી હઈડા માંહિં, હેમે ચેલો તે ત્યાંહિ; મૂહુર્ત છાયા છઈ કાંઈ છતી, બે બાલચંદ્ર તવ યતિ. ૭૩ સ્વામી હવડાં મૂહુર્ત સાર, કહતાં ચૂક પહિલીવાર; હમેં નિરખી જોયું જસે, ભદ્રા મુખિં મૂરત પડ્યું તમેં. ૭૪ હાથ ઘસઈ મુનિ બેઠાં ત્યાં હિં, ખિણ ખેદ હુએ મનમાંહિં; દુસમન ચેલો ભઈ નવિ લો, સાપ થઈ નઈ સામે રહ્યા. ૭૫ અગ્નીસાપ જલ સ્ત્રી હથીઆર, મ કરે ચોર તણે પતીઆર; દુસમનથી બીહત નવિ રહે, તે દુખ જગમાં સઘલું લહે. ૭૬ દુસમન ચેલે ભારે જેહ, ધર્મ મિત્ર કરી જાણે તેહ; વયરીને આંણે વિશ્વાસ, પાડ મુઝ માંડી મૃગ પાસ. 99 હું જગમાં મોટો નિરબુદ્ધ, માંજારીઆ ભલાવ્યું દુધ વન ભલાવ્યું જે વાંનાં, તે માનવ જગિ મૂરખ ખરાં. ૭૮ હું મુરખનેં હું અજ્ઞાન, અંતકાલ મુઝ નાંઠી સન; દુશમન તણુઈ ભલાવ્યું કામ, લાહાલે ભખી મુખ કીધું શ્યામ. ૭૯ કેતુ એક દુસમન માંહિં કરું, ધર્મ કાજ હવઈ આદરૂં; અવશ્ય ભાવિ પદારથ જેહ, દૈવે ટા ન ટલિં તેહ. ૮૦
નવર જીવ દયા પ્રતિપાલ, સમે શરણુિં બાલઈ ગોશાલ; બ્રહ્મદત્ત નયણાં ગયાં નીકલી, અવશ્ય ભાવિ પદારથ વલી. ૮૧ નીચ કુલિં ગતિ જીનવર થઈ વિર દેશના નિષ્ફળ ગઈ; ચંદ સૂરજ મૂલગેજ વિમાન, અવશ્ય ભાવિ પદારથ માંન. ૮૨ ચરમેં હુએ ખિણખેદ, મલ્લી નાથ પામ્યા સ્ત્રી વેદ, યુગલ નારકી હુઆ જેહ, અવશ્ય ભાવિ પદારથ તેહ. ૮૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org