________________
૧૫૪
ઋષભદાસ કવિ કૃત.
આ. કા,
પુણ્યવંતા નર તે સહી, મને રથ જામ ફત; પુણ્યહીણુ પ્રાહિ વલી, વાંવ્યાં તે ન મિલત ૬૪ મનમાં ઈછા બહુ કરઈ, કરી ન શકે શુભ કામ; સુપુરૂષ કાજ સઘલાં કરઈ, રાખું મુખની માંસ. ૬૫ દાંન શીલ તપ ભાવના, કીધાં કાંચન બિંબ શ્રીજીન ભવન કરી ગયા, રહ્યા તે કીરતિ યંભ. ૧૬
કવિત્ત. પ્રથમ પિઢા બિંબ, ભલઈ ભાવ ભરાવ્યાં; ઉતુંગ
પ્રાસાદ, જીન ઉછવ કાજ કરાવ્યાં; સેગુંજગિરિ તિરથ જઈ, દાન સુપાત્ર દીને; દીન ખીન લખી, અન્ન ઉવારી કીને; સત્ય શીલ તપ તો, પુર્યશીલ
પ્રભાવના; ભીમ કહે નર તે સહી, બાકી વયરી ધાનના. ૭
ધાન તણું વયરી સહી, ભીમ કઈ મુખિં આપ; સુકૃત સેય કીધું નહી, ઉદર ભર્યું કરી પાપ. ૬૮ મુનિવર મુખિં એ તું સુંઠું, જેહનું શ્રાવક નામ; કર્મ નિં નિધન હુએ, તેહું કર દે કામ. ૧૮ પ્રતિમા પીતલ કાષ્ટની, સેય અંગુષ્ટ પ્રમાણ દેવલ સેય કર એકનુ, શ્રાવક સેય સુજાણ. ૭૦ અઢું વચન શ્રવણે સુણી, લીધી પ્રતિમા એક આવ્યો અંજન કારણુિં, પણિ શિર ઉંધે લેખ. ૭૧
૧ તબ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org