________________
૧૩.
ભ. મૈ. ૮ શ્રી કુમારપાળ રાસ. તે પિથી ગજ મસ્તગિ ધરી, બિહત્તરિ સામંત આગલિ ધરી; સંધ ચતુર્વિધનું પરવરી, સુણઈ સાસ્ત્ર મનિ ચેખું કરી. ૮૫ અગ્યાર અંગ નઇ બાર ઉપાંગસેવન અક્ષર લિખાવઈ ચંગ; બેગ શાસ્ત્રના બાર પ્રકાસ, વીસ વીતરાગ તવનના ખાસ. ૮૬ બત્રીસ પ્રકાસ સેવનમઈ કરી, ભૂપઈ પિથી હાથે ધરી; નિત્ય ગુણવા ભૂપિ નિરધાર, આલસ નહીં નર એક લગાર. ૪૭ સેવન કમલ નિત્ય હાથે ધરઈ તેણઈ લેઈ ગુરૂની પૂજા કરાઈ વરસઈ એકદા સંધવી થાય, યાત્રા કરઈ પાટણને રાય. ૮૮ લક્ષ ભેજી એક માસિં કરઈ, સુકૃત ભંડાર તે પિતઈ ભરઈ, શ્રાવક કોડિ તે સમકિત ધણી, વરસઈ ભગતિ કરઈ તેહતણ. ૮૮ વલી દુર્બલની ચિંતા કરઈ, વિવિધ સૂખડીઉરા ભરઈ; સત્રાકાર મંડાવે સાર, રાંધ્યાં કેરા આપઈ આહાર. ૧૦૦ પાખી આઠમનાં પારણાં, ઘરિધરિ તેડાં જાય ઘણાં; માંન મુહુત બહુ આદર કરી, તેડયા શ્રાવક ઘરિધરિ કિરી. ૧ આદર મુહુતઈ નર બહુ મિલઈ, મુહુતઈ માનિ ધમેં ભલઈ; મુહુતઈ ફોફલ મુહુતાં પાન, મુહુત વિના સું ભેજન દાન. ૨ માંન મુહુત વિના દીઈ દાન, તેહથી ન લઇ મેક્ષ પ્રધાન; આદર વિના દીઈઅભિનવ શેઠ, મેક્ષ પથ નવિ પાંપે ને. ૩ મુહુત તણી જગિ મોટી વાત, શ્રેયાંસ ઘરિ આવ્યા આદિનાથ; સાહસે જઈ સરિનામી કરી, દેઈ દન તેણે સદ્ગતિ (વરી. ૪ નીચા નમણે એ દાનસાર, મેહેતે મુનિવર શ્રુત સંસાર; દેઈ દાન તીર્થકર થયો, તેહને જસ જગ માંહિ રહ્યા. ૫ મેહેતે દાન દઈ નર સાર, પામ્યો તીર્થકર અવતાર; વિનય કરી પ્રતિલાળ્યા વીર, ચંદનબાલા પાંમી તીર. ૬
( ૧ છત્રીસ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org