________________
૧૩૮ ઋષભદાસ કવિ કૃત
આ. કા. ચઉપઈ. ચ્ચાર ભાવના એ તુમ કહી, અર્થ એહને સુંણુ સહી; પાપ કરી મમ હો દુખી, જગ મુકાઈ થાઈ સુખી. ૮૩ ગુણવંતના ગુણ ગ્રહવા ભઈ, પ્રમેહ અરથ તે એવો સહી; કરૂણ બોલ ન કરએ સુદ્ધ, દીન ઉપરિ ઉપગારજ બુદ્ધ. ૮૪ કરૂર કર્મ તણું કરણહાર, શ્રીદેવ ગુરૂના નિંદન હીર; તેહનઈ ઉવેખી મુકવા, તે નરસાંરી મધ્યમ હવા. ૮૫ એણીપરિ આરાધઈ છનધર્મ, તે નર જોઈ આઠઈ કર્મ, સુણુવચનહરખે મનમાં હિં, વિવિધ પુણ્ય કરઈ નૃપ તિહાં. ૮૬ સાત ખેત્ર નૃપ પિષઈ સહી, ચઉદસહ ભુવન કરઈગહઈગહી; જન્મ દિક્ષા જ્ઞાન નિર્વાણ, તિહાં પ્રાસાદ કરઈ નૃપ જાણ ૮૭ જીર્ણ પ્રાસાદ તણું કરઈ સાર, સોલસહસ જૂના ઉદ્ધાર; સંપતિ રાયતણું પરિ કરઈ, દેવલનાંમિ આતમ ઉધ્ધર. ૮૮ પંચવિસંતી ઉંચે અસ્યો, નેમિ પ્રાસાદ કરઈ ઉલ; નીલરત્નમાં માંહિં બિંબ, થાપી રે કીર્તિ થંભ. ૮૮ બિહરિ જીનાલું ફિરતું કરઈ, તિહુયણ વિહારત નામજ ધરઈ; તારંગાને દુર્ગ છઈ હાં, એક પ્રાસાદ કરાવ્યો તિહાં. ૮૦ ચઉવીસ હાથ ઉચેજ અચંભ, એકાએક આંગુલનું બિંબ અછતનાથ થાપ્યા ભગવંત, જસ મુખ દીઠઈ સુખ અનંત. ૦૧ આવી નૃપ ત્રંબાવતી માંહિં, હેમાચાર્ય દીક્ષા જીહાં, અલગ વસહી પોલિ વિશેષ, વીર પ્રાસાદ કર્યો તિહાં એક. દર રત્નબિંબ તિહાં થાપી સાર, હેમપાદુકા (ત્યાં) કરઈ અપાર; પુસ્તગ તણ કરઈ ભંડાર, કીધું રાય સફલ અવતાર. ૮૩ ત્રિહસઠિ શિલાકા પુરૂષ પવિત્ર, નિત સાંભળવા કરઈ ચરિત્ર, ગ્રંથ સંખ્યા સહસ બત્રીસ, સેવન અક્ષર લિખાવઈ ઈસ. ૮૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org