________________
૧૩૫
પર
મ. મિ. ૮
શ્રી કુમારપાળ રાસ. આઠ જન વિચિ સહિ, હડઈ માખી પંખ; અને સોના સારીખ, સુખ અનંત અસંખ-ભી. ૪૮ સિધ્ધ શિલા નગરી વલી, જેયણ ચોવીસમે ભાગ; હેમ કહઈ નરપતિ સુણે, તિહાં રહઈ સિધ્ધ નિરાગ-ભી. ૫૦ તેજ પૂજમાઈ થઈ રહઈ સિદ્ધ છવ અરૂપ; લેક અલોકલશું વલી, જાણઈ સકલ સરૂપ–ભી. પ૧ ચઉદરાજ નગરી તણું, નાટિક જ્ઞાનઈ જોય, પાપ પુણ્ય જન જે કરછ, સિદ્ધ અગમ નહી સેય-ભી. એહ સરૂ૫ સિદ્ધજ તણું, તું પણ થાઈસ સિધ; હેમ કહઈ નૃપતિ સુણે, તિહાં અનંતિ ઋદ્ધ-ભી. ૫૩
ચઉ૫ઇ. શ્રીગુરૂ વચન સુણું તિહાં રાય, ચઉસ વાત કરઈ તલ ઠાય; એકલા નગરી છઈ જીહાં, નિજ સેવક મેકલીઉં તિહાં. ૫૪ આઢર ઘરિ ગમે તે સહી, તેણુઈ મંદિર એક દાસી રહી; થિર દેવી છઈ તેહનું નામ, પૂરવ વાત નર પૂછઈ તમ. પ દાસી કહઈ સુણિ સુપુરૂષ વાત, આઢર હુએ નર જાગિ વિખ્યાત; ચાર પુત્ર તેહનઈ પણિ સહી, જૈન ધર્મ કરતા ગહગહી. બહુ ઋદ્ધિ તેહનઈ બહુપરિવાર, એક નરવીર ઘરિ સેવક સાર; તેણમાં ઉપવાસ જીન પૂજા કરી, કર્મ યોગ ગયો તે મરી. પ૭ કાલે શેઠ શેઠાણું જેહ, ગયા પરલેક આરાધી તેહ,
ચ્ચાર પુત્ર સુંદર જે હતા, કાલે સેય હુઆ નર ગતા. ૧૮ વહુઅરે ચાર હતી ગુવતી, તે પરલોગઇ હતી સતી; દુખની વાત કહું હું ઘણી, હું જીવું ભૂડી પાપણું. ૧૮ પ્રાંહિ નર ઉત્તમ જગિ જેલ, અલ્પ આઉખાઈ જાઈ તેહ ખટ મહીના જીવઇ કેસરી, કાલા કાગ ને જાઈ મરી, ૬૦
પદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org