SearchBrowseAboutContactDonate
Page Preview
Page 518
Loading...
Download File
Download File
Page Text
________________ મ મ. ૮ શ્રી કુમારપાળ રાસ. ઉપમ ઈહાં તેહની નહી, આણું મેક્ષ છમ વનિ વસત ભીલ, સમઝ કહું ન ધૂરાય; જાય. ૨૫ ૨૮ રાગ કેદાર ગેડી તથા પારધિયાને ભોજન ઘેવર ભીમનઈર–એ દેશી. ભીલ પુરદર વનિ વસઇરે, કરતે વન ફલ આહાર; પહારણિ ખાખર પાનડારે, નલહઈવસ્ત્રવિચાર-ભી.એચલી. ૨૬ પાસે પિતે નઈ ઘરિનાર, બહુ બાલક છે તેણે ઠાર; એણુઈ અવસરિ એક નરપતિરે, પિતા વાહ મઝારિ-ભી. ૨૭ અશ્વ કુલક્ષણ લેઈ ગયેરે. જીહાં ભીમે નરનારિ. ••• .. બી. ૨૮ નૃપ તૃષાતુર તિહાં રે, ભમિ પડે હુઈ લહઈરિ; દેખાઈ. ભીમ પુલંદફરે, તેહનઈ આવી મહરિ-ભી. લેઈ વન ચૅટિ આંબલેરે, મુંકો નૃપ મુખ માંહિ; સજગ હું નૃપ રાજીએ રે, બેલ્યો નૃપ મુખ ત્યાંહ ભી. ૩૦ તઈ વનરાજા સહી દીઉરે, મુઝનઈ જીવિત ગુણ સંકલ કારણુઇરે, તુઝ દેહવાલું વાંન-ભી. ૩૧ અસું વચન મુખિંભાખતાંરે, આવ્યો ન૫ પરિવાર; ભીલ બાસાર્યો પાલખીઈ, નૃપ વલીએ તેણુઈ ઠામ-ભી. ૩૨ નૃપ નિજ મંદિર આવીએ રે, આણ્યા તેલ સુગંધ; ભીલ પુરૂષ નવરાવીએરે, બાંધ્યા બાજુબંધ-ભી. ૩૩ પહજીરણિ ચિર પિતાંબરે, પહઈરણિ સાલૂ સાર; મુકુટ કુંડલ નઈ મુદ્રિકારે, જાંણે ઈંદ્ર અવતાર-ભી. ૩૪ ભેજન કાજી ભીમરે, બાઇસાર્યો નિજ પાસ; વિવિધ જાતિનાં સુખડીરે, મુંકઈ કપૂરઈ વાસ ભી. ૩૫ ખીર ખાંડ ધૃત લાપસીરે, સાક તણી બહુ જતિ; વિવિધ પાક તિહાં પ્રસરે, ભોજનની બહુ ભાતિ-ભી. ૩૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004842
Book TitleAnand Kavya Mahodadhi Part 8
Original Sutra AuthorN/A
AuthorSampatvijay, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1927
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy