________________
કષભદાસ કવિ કૃત.
આ. કા. કવિ. સ્વાન કહઈ હું સાર, પડત પનડઈ જા; કરૂં વકાર્યો વેઢી, પાછો મિઇ ભાગું; મણુ ભાડેરે આહાર, કબીઅક કુલી સારું; ન કરૂં લુણ હરામ, બેલતે કિમઈ ન હારું; વિષય વિકલ નીતિ નહીં, બિહુ નહી નિસ એકલે; સરિ સુણે નર નિગુણુથી, સ્વાન કહદ જગિ હું ભલું. ૧
સ્વાંને વચન શ્રવણે સુણી, ગુરૂ કહઈ વચન સુઈh; ગુણુ હીણું નર તે તસ્યા, જેવા મૂરિખ મહિષ. દર
કવિત. જલપાઉં જગમાંહિં, ત્રીઆસરિ ભાર ઉતારું; ગજ સાથિં કરૂં વેઢી, દૈત કુલ કહી અહ્મારં; સુર વાહન હું સાર, અગને ઘાટ ઘડાઈ; કુપ કુંપલિ સાર, ચૂઆ તિહાં અંબર ભરાઈ જલથી બિહુ નહીં કદા, જેણઈ કારણું મહીષજ ૧ભણઈ; સુરિ સુંણે ભીસે ભણજ, ફોગટ કા મુઝ અવગુણઈ ૯૩
મહિષ વચન શ્રવણે સુણી, ગુર કહઈ બેલ કહું ખરા ગુણ હીણ નર જેહ, તે નર જાણે વાન, હ૪
કવિતા વાનર કહઇ હું વીર, ફાલ (ફલ) કિહુઈ ન ચૂ; હથઈ ન પાંઉં હારિ, વિષમ વઢવાઢિ તૂર્ક. - ૧ હણે. ૨ મહિપ કહે મુનિવર સુણ. ૩ વડ ઠામ જઇ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org