________________
મ. મિ. ૮
'શ્રી કુમારપાળ રાસ.
૧૧૭
પૂછી વાત તવ પંગુલ કહી, પરાંણી પાતગ લાગું સહી; સતી તણે મઈ કીધો સંગ, પરવસિ પણઈ વિટાથું અંગ. ૬૦ પંગુલવચન સુણ્ય તિહાં ભલા, નીકલી તયાં હઆનાં સલ; રાય પ્રસં લોકે ત્યાંહ, કીર્તિ પસરી ત્રિભુવન માંહ. ૬૧ જ્ઞાનવંત ગુરૂ નાણું કરી, અંગ તણું આલસ પરહરિ; પ્રેમ પૂછ ગુરૂને વાત, કહે સ્વામી પૂરવ વાત. દર પૂરવભવિ કહે હું સ્યો હતો, કુંકુલઇ આગલિ થાઈસ છો; કુણકારણિ જેસંગસું વયર, ઉદયન હેમ ઘરે કિમ મહેર. ૧૩ પાંચ બોલ એ પૂછયાં જસે, હેમાચાર્ય બોલ્યા તમેં; વીરથી ચઉઠિ વરસે કહ્યા, જંબુસ્વામી તવ મુગતિ ગયો. ૬૪ દસ વાનાં તે સાથિં ગયાં, હેમસૂરિ તે વિવરી કહ્યા; પહલું મનપર્યયજ્ઞાન, બીજું પરમ જે અવધિ જ્ઞાન. ૬૫ ત્રીજી પુલાક લબ્ધિ જે ગઈ, ચઉર્થે આહારક સરીર તે સહી; પાંચમી પણ તે ગઈ, છડી ઉપશમણી તે નહી. ૬૬ સાતમે જે જનકલ્પ નિષેધ, આડો કહું સંયમનો ભેદ, પરિહાર વિશુદ્ધ શુક્ષ્મ સંપરય, યથાખ્યાત ચારિત્ર કહું વિઘાય. ૬૭ નમું નર નહી કેવલજ્ઞાન, દશમઈ વારી મોક્ષ પ્રધાન; એ દશ જંબુ જતાં ગયાં, અલ્પ જ્ઞાન તે હવડાં રહ્યાં. ૬૮ પણિ મઈ કરવું તારું કામ, આવ્યો સિદ્ધપુરી કહાં ગામ; નદી સરતી તીરઈ રહી, સૂરિમંત્ર આરાધઈ સહી. ૬૮ અઠમ તપ કી તિહાં જઈ ત્રિભુવનસ્વામીની આ તસઈ દેવ અદ્રષ્ટીભવ તિહાં કહઈ, તેણઈ વચનં તવ મુનિવરલહઈ. ૭૦
દૂહા. તેણુઈ વચને મુનિવર કહે, ભાખઇ પૂરવ ભવ વાત; દેશ મેવાડમાંહિ હવે, સુણી પૃથવીના નાથ. ૭૧
૧ નિધાન. ૨ ત્યાહાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org