________________
૧૦૬ ઋષભદાસ કવિ કૃત.
આ કા. કમિં અણુ હુઉ પાંગલો, બ્રહ્મદત્ત રાજા આંધલે; ખધક તણું ઉતાર ખાલ, હરિ બોઈ અદ્ધિ રમણે માલે. ૩૫ કમિં બાલ ગજસુકમાલ, સિરિ વાઘણિ સુકેસલિ ફાવ; કમ ભેગવે સહુકો આપ, પુત્રીઈ સમઝાવે બાપ. ૩૬ માત પિતા મનિ બહુ દુખ ઘરે, પુત્રી ઉપર બહુ મેહ કરે; રૂદન કરઈ વિલપાઈ બહુ ભાતિ, દૂખીઓ તે ઝૂરઇ દિન રાતિ. ૩૭ ઇક ચંદ્ર અનઈ નાગે, પર્વત તરૂઅર મેટા મુદ્ર આયુ લૂટતઈ તે પણિ ગયા, તે કહઈના રાખ્યા નવિ રહ્યા ૩૮ આયુ ખૂટતાં પુત્રી જેહ, મરણ લહઈ આરાધી તેહ, શુભગતિની ભજનારી થઈ, પણિસાસુની ૩પતિ તિહાં ગઈ. ૩૮ ફટ ફટ લેક કરી જગમાં હિં, બેટો પણિ હેલાણ ત્યાં; પુત્રી તાસ ન દીધું કેઈ, પરણબે પરદેસઈ સેય. ૪૦ ગજપુર નયર અને પમ વરઇ, વિપુલ યતિ કરે પણ તસઈ; ગવરી નારી ઉમા દીકરી, તે કન્યા ઘરણે વરી. ૧ ઘરિ લાવ્યું તે પિતા તણે, તે કેહેને નવિ માને ગણે; સાસુ સાતમી બેલઈ ગાલિ, ટાકર મારે સિરહ કપાલિ કર સાસુ કહઈ વહુ ખાડે દલો, વાસીદું નઈ પાણી ગલો; વલતી વહુઅર બેલઈ આપ, સકલ કામ કરઈ તુલ્મ બાપ. ૪૩ બેલતી મૂઢઈ વાચાલ, વાઘણિની પરિ દેતી ફાલ; અણદીઠાં વલી બેલઈ આલ, સાપણિ સાસુ કરી સીઆલ. ૪૪ ગાઢી સાસુ અતિ વઢકણ, પણિ તે બહઈ વહુઅર ભણું; ઉમયાઈ નાગિકિને દમી, વિણહ પધારી કીધી સમી. ૪૫ ઈમ કરતઈ દિન કેતા જાય, સાસુ સસરે પાછાં થાય; ઉંમયા ઘરિ રમઈ એકલી, ભગતિ કરઈ ભરતારહ ભલી. ૨૬
૧ અતિ. ૨ અતિ. ૩ પતિ ત્યાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org