________________
૧૦૫
-
૧૦૫
. મિ. ૮ શ્રી કુમારપાળ રાસ વાસ સુંઠ જે નાભિલા, કલિ કંદલ કરતી
બહુલા
કુંડણિની અરિ લખલખાઇ, સારી »ઈ સોલે કે કહી ધસિઈ પરિ બડબડઇ, વહુઅરને સિરિ ઠાકર ઘડે. ૨૪ સરમણ નવિ પ્રીસઈ સરઈ, ધત વાહડી નીચી નવિ કઈ માગ્યું પાણી તે નવિ પાય, કરપી સઘલાની તે માય. ૨૫ સાઢ સતી સુધી રાખસી; શક્તિ વ્યંતર હુઈ જીસી; લક્ષમીની તે લહુડી બહેણ, તે નવિ ચાલે કહેને કહ૭ ૨૬ એક દિવસ પિતાને ઘણું. પાડિ મુદ્રિકા તેહજ ભણે; લાધી વહુને તેણુઈ ત્યાંહ, લેઈ મુકી એક તાકામાંહિં. ૨૭ સસરે તવ સેધઈ મુદ્રિકા, બાહિરથી બોલી બાલીકા સ્વામી મુદ્રા લાધી અહ્મા, સસરા વીંટી લીજે તુઢ્યો. ૨૮ આપે મુદ્રિકા વહુ જેણુવાર; ઉઠી સાસુ કરઈ પોકાર; અહ્ન ઘરનાં માણસ ધન ગ્રહે, ચોરતાં ઘરમાંચું રહે. ૨૮ સાસુ ઈમ બેલી સંખણ, સુતને રીસ ચઢાવી ઘણી; તેણઈ મારી નિજ નારી ત્યાંહ, વાગી ભોગલ માંથા માંહિ, ૩૦ ભોમિ પડીતિહાં ધરણુજ નારિ, ઉપાડી ગયા પીહરિ મઝારિ, પુત્રી વારઈ માત પિતાય, મમ કરજો તુ કલેશ કષાય. ૩૧ સાસુ ઉપરિ મ કરે શેષ, એ મુઝ કર્મ તણે છઈ દેષ; પૂરવિં એહ વિસધી ઘણું, કીધું કર્મ ભેગવું આપણું. ૩૨ કીધાં કર્મ ન છૂટઈ કેઈ, કમિ નલનઈ વીતું જોય, હરિચંદઈ મુંકી નિજ પુરી, તારા વેચન સાથિ ઘરી. ૩૩ મૃગાવતી નઈ ગરૂડઈ હરી, ચંદન બાલા સાથિ ઘરી; અચ્છકારી કરમિં નડી, શ્રેણિક નઈ સરિ નાડી પડી, ૩૪
૧ હુઓ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org