________________
મ.
. ૮
શ્રી કુમારપાળ રાસ.
એક સમયે વ્યાખ્યાનમાં, ગુરૂ કહંઈ મુખિ હાય; દેવઘ કર તિવાં ઘસે, નૃપ ભાઈ મુનિ કોઈ. ૩૮ ગુરૂ કહઈ પારણિ દેવકઈ, શ્રીચંદ્રપ્રભુસ્વામી, દીપક વાટિ ઉંદરી ગ્રહી, ચાલ્ય કતગ કાંમિ. ૩૮ તેણીતિ બહુ પરજ, ચંદઉ તે ત્યાંહ, તેણઈ કારણ નૃપ જાણો, મુખિ ભાખુ હાય હાય. ૪૦ સેય ચંદરઉ ઉલ, દેવબોધ નિજ હાથિ; તેણઈ કારણું બહાં કર ધસ્યા, સુણિ ચઉલક નરનાથ. ૪૧ જ્ઞાનવંત ગુરૂ જાણિ કરી, હરખે કંમર નરિંદ સત્યવચન મુનિ તું કહે, જહું નર વીરજીણદ. ૪૨ કતગ કારણિ નૃપ તિહાં, જોવરાવ્યું નિજ ઘઈરિ; શુદવાત જાણી કરી, નૃપ હરખે બહુપયરિ. ૪૩
ચહપઈ. જ્ઞાનવંત ગુરૂ જાણ્યા જસઈ, મનિ અનુકંપા આવી તસેં; રણરહીત સહુ કોને કરૂં, સેવનસિદ્ધ વિધા કરિ ઘરૂં, ૪૪ અસું વિમાસી આવ્ય તિહાં, હેમાચાર્ય બઠા છહાં; સેવન સિદ્ધિ પૂછી વિધાય, હેમ કહિ સુર્ણિ પૃથવીરાય. ૪૫ દેવચંદ ગુરૂ ભારે જેહ, તુઝનાં વિદ્યા દેસઈ તેહ, મુનિવચને ગુરૂ તેયા ત્યાંહ, વેગે આવ્યા પાટણ માંહિં. ૪૬ નૃપ સહમઈ જાય જસઈ, ગુરૂ શિલઈ આવ્યા તસઈ; કુમારપાલ તિહાં વદન ગ, સુવિધિ કલોક સાંભળવા રહ્યા. ૪૭ સભા સકલ વિસરજી જસેં, કુમારપાલ નૃપ બોજો તમેં; સ્વામી સેવન વિધા દીઓ, ઝાલરઘટ સરખો કહ્યો. ૪૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org