SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭ વચમાં પણ આપણા ચાલુ દુર્લક્ષને લીધે કેટલુંક વધારે નહતું થયું, અથવા તે ૧૦૦૦ લગી હતું પણ હવે નથી એ દશાને પામ્યું. તે પ્રમાણે જ બીજા ત્રીશ ચાળીશ વર્ષમાં પણ થવાનું. તે આ ટૂંકા પ્રવેશક * ની ગુજરાતી ભાષાપડિતોને “જુગલ કર જોડ” આજીજી આટલી જ કેકાલ-અજગરે બે ય પગ તે ગળ્યા છે એવી હાલબેહાલ આ બીચારી સરસ્વતીને રક્ષણ માટે તેમણે નાખ્યાનમાંનું પારધિકૃત્ય કરવાને બનતા વેગે ધાવું. પૂણા, તા. ૩ માર્ચ ૧૮ર૭. બલવંતરાય કલ્યાણરાય ઠાકોર * આ પ્રવેશ નિમિત્ત જૈન સાહિત્યની એક લઘુ સેવા કરવાને પ્રસંગ આપવા માટે છે. રા. જીવનચંદ સાકરચંદ કરીને આભારી છું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004842
Book TitleAnand Kavya Mahodadhi Part 8
Original Sutra AuthorN/A
AuthorSampatvijay, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1927
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy