SearchBrowseAboutContactDonate
Page Preview
Page 457
Loading...
Download File
Download File
Page Text
________________ આ, કા. ૭ર ઋષભદાસ કવિ કૃત સર્ગ મૃત્યુ પાતાલમાં, દેશ વિદેહ માંહિં; હેમ સૂરિ સરિખા જાતિ, જગહ નહી દીસઈ કયહિં. ૮૨ જે નિકલંક શીલઈ ભલે, ગુણ અંગે કંઈ કડિ; અવર પુરૂષ જોયા ઘણ, દીસે અકેક ડિ. ૩ ખેડિ વિના નર કે નહી, આણું તુહ્મ ઘુરાય; પૂર્વ પુરૂષ દેખ્યા બહુ, દેવ અ છે તે માંહિં. ૮૪ ચઉપઈ સુકરાચાર્ય સુરગુરૂ જેહ, પણિ આંખ નર કોણે તેહ, ભાનું ઘસાણે ગો મયંક, હમ તુલાઇ કિમ હુઈ રંક. ૮૫ બંભ અપૂજ બંબ બલિરાજ, અર્જુન વહંદલ રૂપિ થાય; મેરઅદાતા ઇદ્ર અજાણ, અરણક વાળા કંદર્પ બાણ. ૮૬ સાયર મંથાણે કાલો હરિ, મસ્તીગ ફાડ મરઈ કેશરી; રાવણ બલીઉ ન રહ્યો ધડઈ સેષ સુવિષ તું વિહુનઈ નડઈ. ૮૭ અધડ રાહ વલી વિકલ ઇસ, ચંદ્રરૂકનઈ ઝાઝી રીસ; ' બ્રહ્મકુમાર તે ભાજઇ વડઇ, તે ન કરૂં મુનિ તેમજ ધડઇ. ૮૮ રહનેમઈ કરી કુડી વાત, લોભી ભરોં ન લો બ્રાત; લભી કપટ આષાઢ આહાર, આદ્રકુમાર માંડિ વ્યાપાર. ૮૮ કાલીનાગણિ નાથાણું સહી, પાંડવ પ્રગટયા છાના સહી; દિસાનભદ્રનેં સબલું માન, પ્રસનચંદ્ર કીઉં મયલું ધ્યાન. ૩૦ નંદિણ નિઆણું કરઈ, કુંડરીક સંયમથી ફિરઈ; ધને પચા સંયમ વરઈ, તહારી તડિતે કે નવિ કરઈ. ૮૧ સનતકુમારને અંગિ રોગ, સેલગ સૂરિ મુનિ મું ગ; નંદિષેણ નહી તાહરી જોડિ, વ્રત ખંડો એ મોટી ખોડિ. દર ૧ મુનિ. ૨ આપઢાહે કપટે આહાર. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004842
Book TitleAnand Kavya Mahodadhi Part 8
Original Sutra AuthorN/A
AuthorSampatvijay, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1927
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy