SearchBrowseAboutContactDonate
Page Preview
Page 456
Loading...
Download File
Download File
Page Text
________________ મે. મેં. ૮ શ્રી કુમારપાળ રાસ. ચઉપઇ. અસ્યાં વચન રાજાના સુંણું, બે સક્લ મુનિને ધણી; ધન ધન રે તું કુંમરનિરંદ, ભાવિ પૂજ્ય ષભ જીણુંદ. ૭ર ધન્ય કુલ તિહુયપાલહતણું, જે તું પાંગે જેનહ પણું; એમ પ્રસંસી પ્રણેમેં ગુરૂ નરનાથ, કુમારપાલ સિરે દીધે હાથ. ૭૭ પ્રેમ કરી કર ઠવીઉ જઈ, ચારણ એક તિહાં બે તસઈ; સાંભલિ? કહું પૃથવીના નાથ, જગમાં એ અસંભવ વાત જ મેઘ રૂ૫ કલું ઘી, દઇને ઉજલ નીર; પસુ ગાય તૃણું ચરઈ, આપઈ અમત ખીર. ૭૫ કસ્તુરી કાલી હસી, ઊપની માઠઈ હાંમિ; અસંભવ એહેપરિમલબહુ, આવઈ અઘણાને કામિ. મુહલ જેને જઈ વસ્યું, કંજર તણે કપાલિ; નર નારી નરપતિ ખુસી, તેહનું રૂપ નિહાલિ જલ ઉપજે રે જલ તાંતૂઓ, વલગઈ કુંજર પાય; વારણ વહી તિહાં નવિ સઈ, એહ અસંભવ થાય. તિમ મુનિમરિંદ ગુરૂ, જેહ નમાવ્યા પાય; એહ અસંભવ મુઝ સહી, તિહાં ગતિ ઉંચી થાય. હેમ? તુહ્મારા કર નમું, જહાં અનતિ ઋદ્ધિ, જેહ ચંપ્યા હેઠઈ મુહિં, તિહાં ઉપરે સિદ્ધ. ૮ ગુણ અનંત ગુરૂ હેમ તણું, મુઝ મુખિ રસના એક વિવિધ વસ્ત પ્રસ્યા વિના, શોભઈ નહી વિવેક. ૪૧ ૧ બહુ. ૨ વ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004842
Book TitleAnand Kavya Mahodadhi Part 8
Original Sutra AuthorN/A
AuthorSampatvijay, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1927
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy